યતિન પંડ્યા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

જો કે, મને લખવાની એવી કોઈ ટેવ નથી. પણ એક ભવ્યવ્યક્તિ વિશે લખવાનું છે. આથી અમારા અંગે જણાવીશ કે,

       મારે ભવ્ય સાથે પરિચય સોશિયલ મીડિયા મારફત થયો અને ભવ્ય તો કલમનો કારીગર છે એવું જાણવા મળ્યું. એક દિવસ મારે કંઈક બોલવું હતું પણ શબ્દો નોતા. અને હું એફ.બી. પર ભવ્યની પોસ્ટ વાંચતો હતો. ને એકાએક એક સારું, શુધ્ધ વાંચન વાંચવા મળ્યું. બસ ત્યારથી હું આ ભવ્યનાં એક મિત્રની મહાન યાત્રામાં જોડાયો.

       ભવ્યની પ્રથમ નવલકથાનું બૂક લોન્ચીંગ પ્રસંગે મળવા જેવાં માણસને અમે મળવાની મઝા લીધી.’ બહુ જ ચોટદાર વિષય પર રસપ્રદ વાંચનનો લાહવો લટકો આપે છે કે સાલુ વાંચ્યા જ કરીએ. શબ્દોની ફાઈટ કરવાની હોય કે શબ્દોને મઢીને આલ્બમ.. બસ ભવ્ય ટૂંકા સમયમાં શબ્દોને કલમ રૂપી ગોઠવણથી કંડારી આપે છે.

યતિન પંડ્યા