મહેન્દ્ર શર્મા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

ભવ્ય.. ભવ્ય,, ભવ્ય..

ભવ્ય રાવલની ૨ ઈબુક ‘અન્યમનસ્કતા’ ને ‘..અને’ – ઓફ ધી રેકર્ડ હપ્તાવાર રીતે માતૃભારતી પર પ્રકાશિત થઈ છે જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. વાચકોને વાર્તા અને પત્રો સાથે જકડી રાખવા ભવ્ય સક્ષમ છે એટલે જ યુવા વાચકો ભવ્યને ખૂબ પસંદ કરે છે. ભવિષ્ય માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છા.       

–      મહેન્દ્ર શર્મા