માર્ગી મહેતા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

ભવ્ય રાવલ સાથે મારો પરિચય ૩૪ વર્ષો પહેલા ફેસબૂક દ્વારા થયેલો. મારા જીવનમાં પ્રથમ વખત મેં ગુજરાતી સાહિત્ય સાથે જાડાયેલી વ્યક્તિ સાથે વાત કરી હોય તો એ ભવ્ય રાવલ છે. એક જ શહેરમાં રહેતાં હોવા છતાં જે વ્યક્તિને ક્યારેય મળ્યાં ના હોઈએ તેના વિશે પ્રતિભાવ આપવો થોડો અઘરો છે. પરંતુ ભવ્ય સાથે વાત કર્યા બાદ એટલું તો કહી શકાય કે તે વિશાળ અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે અને ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા હોવા છતાં તેનામાં અભિમાન વર્તાતુ નથી. તેની લખેલી કૃતિઓમાંથી નવલકથા ‘…અને’ ઓફ ધ રેકોર્ડ મારી મોસ્ટ ફેવરિટ નોવેલ છે. તેમજ અગોચરનવલકથાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું.

       માર્ગી મહેતા