વિકાસ કૈલા

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

લગભગ છેલ્લા પ વર્ષથી હું ભવ્યને ઓળખું છું. તેમની પ્રથમ લઘુનવલ ઓહ જિંદગીવાંચી ત્યારથી તેની સાથે મિત્રતા બની છે. પછીથી અમે ઘણી વાર મળતા રહીએ છીએ. ટૂંક સમયમાં પ્રોફેશનલ વર્ક પણ શરૂ કર્યું. તે તેનું કામ મને સોંપે અને હું કરૂં પણ ખરો. એક મિત્રતામાં હોવા જાઈએ તેવા ગાઢ સબંધો આ સમયે માર ભવ્ય સાથે છે જેનો આનંદ છે. ભવ્ય વિશે વિશેષ કશું કહેવાનું ન હોય, તેની જોડે તો જીવવાનું હોય.