સ્વાનુકર્ષણ

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (6 votes, average: 4.67 out of 5)
Loading...

..અને થોડાં જ મહિના બાદ એક દિવસ છૂટા પડી ગયેલા બે દોસ્ત-પ્રેમી પાત્રો ફરીથી મળે છે.

       યુવતી એ દરમિયાન યુવકને પ્રશ્ર્ન કરે છે.

       આપણે ફરી પહેલાંની જેમ ન રહી શકીએ?

       યુવક ઉત્સુકતાથી પ્રશ્ર્નનો પ્રતિપ્રશ્ર્ન પૂછે છે, ‘પહેલાંની જેમ એટલે કેમ?

       યુવતી સહજતાથી ઉત્તર આપે છે. ‘એકબીજાનાં આકર્ષણમાં..’