Category Archives: અથાણું

આર્દ્રા નક્ષત્ર, અષાઢ મહિનો, ચોમાસું અને તેનો વરસાદ સાથેનો સંબંધ કવિ ધાધ અને ભડ્ડરીની દ્રષ્ટિએ..

આધુનિક હવામાન ભવિષ્યવક્તાઓને પડકાર આપનારા હવામાન વિજ્ઞાની કવિ ધાધ અને ભડ્ડરીની કહેવત અનુસાર આ વર્ષે ચોમાસામાં અનિશ્ચિત-અનિયંત્રિત વરસાદ પડશે : હાલમાં જ્યાં-જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં-ત્યાં ચોમાસા દરમિયાન મેઘમહેર યથાવત રહેશે સત્તાવીસ

સ્ત્રી શું ન કરી શકે? બધું જ તો..

સ્ત્રી એટલે કીર્તિ, શ્રી, વાફ, સ્મૃતિ, મેઘા, ધ્રુતિ, ક્ષમા, સ્નેહ, સમર્પણ અને સ્વનો ત્યાગ… कार्येषु दासी करणेषु मन्त्री रुपेषु लक्ष्मी क्षमया धरित्री भोज्येषु माता शयनेषु रम्भा षट्कर्मयुक्ता कुलधर्मपत्नी સ્ત્રી શું નહીં કરી

ચિત્કાર : એક્શન અને ઈમોશનનું એક્સ્ટ્રીમ લેવલ

સંવેદનશીલતાનાં શિકારીઓ માટે ચિત્કાર એ ટોનિક છે અને સિનેમાનાં સ્ટુડન્ટસ માટે ચિત્કાર એ ટેક્સબુક હિતેનકુમાર અને સુજાતા મહેતાએ સાબિત કરી બતાવ્યું કે, બાપ એ બાપ જ હોય, મા એ મા જ હોય

ગોળની નવી સીઝન શરૂ : કૃતિકા નૈસર્ગિક ગોળને વ્યાપક આવકાર

દેશ-વિદેશમાં કૃતિકા ગોળ હવે ખાંડનો પર્યાય બની રહ્યા છે આધુનિક ટેકનોલોજી અને લોકોની ઝડપી લાઈફસ્ટાઈલને કારણે હવે ફૂડ હેબીટ બગાડવા માંડી છે. લોકોને તૈયાર કે અર્ધ તૈયાર ફૂડ પર આધાર રાખવો પડે

પ્લે ‘બોય’નાં ‘ડેડ’નું ડેથ : હ્યૂ હેફનર

લેખો, મુલાકાતો, ટૂંકી વાર્તાઓ અને નગ્ન સ્ત્રીઓનાં ફોટાવાળી સેક્સી સામગ્રી પીરસતા હ્યૂ હેફનરનાં પ્લે બોય સામાયિકે કહેવાતાં સુસંસ્કૃત સમાજને ઉઘાડો પાડી સેક્સ્યુઅલ કલ્ચરનાં પાયોનિયરની પદવી મેળવી પ્લે બોયનાં સંસ્થાપક અને સેક્યુઅલ રેવલ્યુશનનાં

ધી ડાયનેમિક બૂક ટોક ક્લબ : ગમતા જ્ઞાનનો ગુલાલ : મનગમતા વાંચનનો વિસ્તાર

બૂક ટોક વડે ભાવકોનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાયો : પરિવર્તનનો પર્યાય બનતા પુસ્તકોની વાત વહેંચી સલીમભાઈએ સાહિત્ય થકી સમાજસેવા કરી આજનાં સમયમાં પુસ્તકો વાંચવા તો સૌને છે પણ વાંચનનો સમય ક્યાં? ગુજરાતી

રાજકોટનાં યુવા અભિવ્યક્તિકારો : એકવીસમી સદીનું આધુનિક સાહિત્ય : પરિવર્તનનું પ્રગતિશીલ પ્રતિબિંબ

સાહિત્ય એટલે શું? આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ છે : સાહિત્ય એટલે લોકો દ્વારા લોકો માટે સર્જાતી રચનાઓ. ભાષા વડે અભિવ્યક્તિ સાધવાની કલા સાહિત્ય છે. સાહિત્યનું કામ શું છે? જવાબ છે

ખબરીનું ખૂન : સત્યશોધક સામે સત્તા, શક્તિ અને સંગઠનની જીત

ઈન્વેસ્ટિગેટિંગ-સંશોધનાત્મક પત્રકારત્વનું પરિણામ જર્નાલિસ્ટની જાન જોખમમાં.. દુનિયાભરમાં ૨૦૧૬ની સાલમાં કુલ ૧૨૨ પત્રકારોની હત્યાઓ થઈ. મતલબ કે, દર ત્રીજા દિવસે એક પત્રકારની હત્યા! વર્ષ ૨૦૧૬માં ઈરાકમાં સૌથી વધુ પત્રકારોની હત્યાઓ થઈ જેમાં પાંચ

પરમહંસ યોગાનંદ : પ્રેમાવતાર, યોગાવતાર, જ્ઞાનાવતાર, મહાવતાર

પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા યોગદા સત્સંગ સોસાયટી ૧૨૫ વર્ષોથી ભારતીય યોગ પરંપરાનાં મહત્વ અને જરૂરિયાતનો પ્રચાર-પ્રસાર કરી રહી છે યોગદા ‘યોગ’ અને ‘દા’ બે શબ્દનાં મિલનથી બને છે. ‘યોગ’નો અર્થ મિલન,

ઓટોબાયોગ્રાફી ઓફ યોગી : યોગી કથામૃત

વિશ્વભરમાં અર્ધી સદીથી બેસ્ટ સેલર્સ બનતું આવેલું પુસ્તક ‘યોગી કથામૃત’ ૨૧ ભાષામાં અનુવાદ થયેલું અને દુનિયાની મહત્તમ યુનિવર્સિર્ટીઓમાં ટેક્સબૂક તરીકે સ્થાન પામેલું છે. બોક્સ : આપણે કોણ છીએ? આપણું વાસ્તવિક સ્વરૂપ શું

મૌસમનો છેલ્લો વરસાદ : મોનસૂન કમ સૂન : વાવણી હોય કે લાગણી વરસાદ જરૂરી છે.

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઈ નહીં! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ

આઝાદ હિંદુસ્તાનનાં ભાગલાં : ગાંધી-જીન્ના કે કોઈ હિંદુ-મુસ્લિમે-કશ્મીરી-પંજાબીએ નહીં, સીરિલ રેડક્લિફ નામનાં બ્રિટીશરે પાડ્યા હતા

એક વ્યક્તિ રેડક્લિફને : ‘આ ભારત પાકિસ્તાન વચ્ચે જે રેખા ખેંચવામાં આવી છે એ ફિરોજપુરની રેલવે લાઈન છે. આથી તો એક રેલવે લાઈન ભારત અને બીજી પાકિસ્તાનમાં ચાલી જશે.’ રેડક્લિફ રેખા ભૂસતા-ભૂસતા

રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણનું મિરર

આજે પણ એક શમણું ચકડોળ ફેરવે છે પાંપણ પર, જાણે રાજકોટનો મેળો વસ્યો હૃદય કેરી થાપણ પર.. – ડો. હિતેષ મોઢા રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે. અહિયાંનાં લોકોની દુનિયાનો છેડો ઘર

ડિજીટલ દોસ્તી : જનરેશન કે સાથ જસબાત બદલ ગયે..

આખું જગત ધીરે રહીને ટેરવે આવી ગયું, મેસેજથી લઈ ફોનમાં મળવું સૌને ફાવી ગયું.. ના તો ગલી, ના ચોકમાં, દોસ્તો હવે મળતા નથી, આ ફેસબુક યારોને દોસ્તો, સૌને તફડાવી ગયું.. – નરેશ

સોશિયલ મીડિયાનાં રીડોટર્સ : ભલા તારી ફોર્વડિયા.. ભલા તારી ચેટકિયા..

છેલ્લાં અડધા દસકમાં સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાએ સૌને હરતા-ફરતા સમાચારપત્રી અને ખબરીઓ બનાવી દીધા છે. કોઇપણ ઘટના, બનાવ, અકસ્માત કે પ્રસંગની વિશેષ અને વહેલી જાણકારી પત્રકાર પહેલા તો સોશિયલ મીડિયા યૂઝર્સ

ક્રિએટીવ-કન્ટેન્ટ રાઈટિંગ : કલમમાં હુનર હોય તો કાંડાનાં બળની જરૂર નથી

જો મગજ દોડાવતા આવડે, તો હાથ ચલાવવા ન પડે. આપણા ભાગનું દોડાવવાનું મગજ આપણે જ બનાવેલાં કોમ્પ્યુટર અને ડિજીટલ ટેક્નોલોજી દોડાવે છે એટલે આપણે નવરા બેસવાનો અને હાથ મજૂરી કરવાનો સમય આવી