Category Archives: જીવન મિરર

એક અસાધ્ય રોગ સામે અવેરનેસ ફેલાવી અસાધારણ પરિણામ અને પરિવર્તન લાવનારા અરુણ દવેને તમે ઓળખો છો?

લોકલ કક્ષાએ જેની નોંધ ન લેવાઈ તેની ગ્લોબલ પ્લેટફોર્મ પર પ્રસંશા થઈ આજે એક એવા વ્યક્તિત્વની વાત જે યોગ્ય માર્ગદર્શનનાં અભાવે ડોક્ટર ન બની શક્યા તો માતાપિતાએ એને શિક્ષક બનાવ્યા. આગળ જતા

મુસીબતે હી સિખાતી હૈ ઈંસાન કો જિંદગી જીને કા હુનર, કામયાબી કા મિલના કોઈ ઇત્તેફાક નહીં હોતા..

શિક્ષકની સાથે વિદ્યાર્થી અને વાલી પણ સાધારણ નથી હોતા એવું સાબિત કરી બતાવ્યું ડો. ડી.કે. વાડોદરીયાએ.. આજે એક વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનું જીવન મિરર. જેનું નામ ડો. ડી.કે. વાડોદરીયા છે. વિદ્યાર્થી ડી.કે.

સિગ્મા યુગ માટે અનિકેત છોડવા રાજી છે, શું યુગ સિગ્મા માટે કોમલને છોડશે?

મારું નામ યુગ છે. હું એક અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરું છું. થોડાં વર્ષો પહેલાં મારા માતા-પિતાએ મારાં લગ્ન કોમલ નામની છોકરી સાથે કરાવ્યા હતા. હાલમાં મારે પત્ની, દીકરી તેમજ માતા-પિતા સહિત

એકસો વર્ષનાં અમરત બાને જાજેરા અભિનંદન

અભાવમાં પણ આત્મસંતોષ રાખી આનંદથી જીવનારી ઔરતની કર્મકથા આજની જીવન મિરર કહાણી જે સ્ત્રી પર છે એ સ્ત્રીએ પોતાનાં જીવનમાં ૮૪ વર્ષ સુધી સતત તાપ, ટાઢ અને તોફાનોની પરવા કર્યા વિના, તારીખીયા

સ્ત્રી : સત્યમ્.. શિવમ્.. સુંદરમ્.. ભારતની સ્વરૂપવાન રાણીઓની રૂપકથા

સ્વરૂપવાન સ્ત્રીનાં વિશ્વ ઈતિહાસમાં જોન ઓફ આર્કને દુનિયાની સૌથી સુંદર અને સાહસી સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તે ફ્રાંસની નાયિકાનાં રૂપમાં પણ જાણીતી છે. અસ્પસિયા પણ બહું જ સુંદર મહિલા હતી અને

વિરાટ કોહલી : સંઘર્ષથી સફળતાની સાથેસાથે..

૫ નવેમ્બર ૧૯૮૮માં જન્મેલા વિરાટ કોહલીનું હુલામણું નામ ચીકુ છે. વિરાટને ચીકુ નામ તેમનાં દિલ્હી સ્થિત કોચ રાજકુમાર શર્માએ આપ્યું છે. વિરાટનું બીજું એક નામ રનમશીન છે. જે નામ તેને વિશ્વભરનાં કરોડો

પરીક્ષા : હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક કરવું..

કોઈપણ પરિણામ તમારી લાયકાત કે આવડતનું અંતિમ પરિમાણ નથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથેનાં કેટલાંક વર્ષોના અનુભવોનું ભાથું અને ગૃપ વર્કશોપ તેમજ કાઉંન્સેલિંગ દરમિયાન લોકો સાથેની વાતચીતનાં નીચોડ પરથી વિદ્યાર્થીઓને જીવનની દરેક

ભારતીય અંડર ૧૯ રગ્બી ટિમમાં પસંદગી પામેલી અનુષાનાં બાળલગ્નનો બનાવ

આજની હકીકત કથા હૈદરાબાદની બી. અનુષાની છે. અનુષાનો જન્મ નલગોંડા જિલ્લાનાં એક નાનકડા ગામડા કાંડકુરુમાં થયો છે. જ્યાં તેણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. નાનપણમાં અનુષા હજુ થોડી સમજણી થઈ હતી ત્યાં તેના પિતાએ

અદના વૃંદાનાં આકર્ષક વિચાર, વ્યવહાર અને વાણી

દરેક માતાપિતાએ પોતાના સંતોનોમાં રહેલી કલાની કદર કરવી જોઈએ.. કાળા વાળ અને એ જ રંગની આંખો. દરેક ભાવની ચાળી ખાતો ચહેરો અને એ ચેહરાથી લઈ પગની પાની સુધીનો એકસમાન પાતળો દેહ. એનું

કાશ.. આ અનાથને કોઈ નાથ મળી જાય.. કાશ.. આ અબલાને કોઈ ન્યાય મળી જાય..

વાસનાની વેદના અને વાત્સલ્યની સંવેદનાસભર વરવી વાસ્તવિકતા એનું સાચું નામ એને કે કોઈને ખબર નથી, આથી બધા તેને કમલા કહે છે. કમલાને ગુજરાતી આવડતું નથી, કમલા મધ્યપ્રદેશનાં કોઈ આદિવાસી વિસ્તારની વતની હોય

એક પચ્ચીસ વર્ષનો છોકરો સરહદેથી કહેડાવે છે : સમાજ-દેશ પાસે મેળવવાની નહીં, આપવાની ભાવના રાખો..

એનું નામ પાર્થિક છે. આખું નામ પાર્થિક કાલરીયા. પાર્થિકનાં પિતાનું નામ મનસુખભાઈ અને માતાનું નામ નીતાબેન છે. પાર્થિકની ઉંમર ૨૫ વર્ષ છે. પાર્થિક ડોક્ટર છે. પાર્થિક ભારતીય સેનામાં છે. ભારતીય સેનાનાં વીર

વ્હાલા સંબંધોની સાશ્વત સાત સત્યકથાઓ..

એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડીએ.. એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. સત્ય, સમર્પિત અને શ્રેષ્ઠતમ પ્રેમ સ્વયં માટેનો નહીં, સમગ્ર શ્રુષ્ટિ પ્રત્યેનો છે.. એક પતિ-પત્ની છે. પતિ નોકરી

ત્રણ પ્રકારનાં ઉદ્યમી હોય : સર્જક, પાલક અને વિનાશક.. હું સર્જક પણ અને વિનાશક પણ, જે બનાવું તે તોડું પણ..

૯૯ રૂ.માં પતલૂન વેંચી ૯૦૦૦ કરોડનું સામ્રાજ્ય ધરાવતા પેન્ટાલૂનનાં સ્થાપક-સીઈઓ રિટેલ રાજા કિશોર બિયાણી ૨.૭૫ બિલિયન યુએસ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સ ૨૦૧૭ની યાદીમાં ભારતનાં ૧૦૦ ધનિકોમાં ૫૫માં ક્રમે : ૨૦૧૯ સુધીમાં દુનિયાની

જેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી..

ડોક્ટર સાહેબ હું મારી એક નહીં બે કિડની આપવા રાજી છું. મારી બહેનથી પણ વિશેષ દેરાણીને કઈ ન થવું જોઈએ બસ.. જેઠાણીએ જીવ જોખમમાં મૂકીને દેરાણીની જિંદગી બચાવી.. પોલીસ કોન્સ્ટેબલ અનોપગીરીનાં ધર્મપત્ની

અફસોસ.. તેને ક્યારેય રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર, અર્જુન એવોર્ડ માટે લાયક ન સમજવામાં આવ્યો તેનો ખેદ હતો. આનંદ.. ત્યાં જ અચાનક એક દિવસ ફોનમાં જણાવવામાં આવ્યું કે, ‘સર.. તમે પદ્મશ્રી છો..

સિયાલકોટ.. ૧૯૬૫.. એ પોતાના સાથી સૈનિકો સાથે બંકરમાં બેઠો હતો. અચાનક બહાર સાયરન વાગવાનો અવાજ આવ્યો. તેને થયું રોજની માફક ચા પીવા આવવા માટેની જાણ કરતી ઘંટડી વાગી. એ સાથી સૈનિક સાથે

આદમી હું.. આદમી સૈ પ્યાર કરતા હું.. ગે હોવું ગુનો નથી..

ઋષિકેશ સઠવાણેનો જન્મ મહારાષ્ટ્રનાં યવતમાલમાં ૧૯૭૪ની સાલમાં થયો છે. તેનો ઉછેર અને કારર્કિદીની શરૂઆત પોતાની જન્મભૂમિ યવતમાલમાં જ થઈ. બાર ધોરણ સુધી સારા ક્રમાંકે પાસ થઈને ઋષિકેશે એક વર્ષ સુધી આઈઆઈટીમાં ભણવા

પગ નથી છતાં પગભર : દિવ્યાંગોનાં હોય છે અંગ કરતા અંતર સબળા

મેં તેને મળવાનું નક્કી કર્યું ત્યારે મારાં ડાબા પગનાં અંગૂઠાનો નખ નીકળી ગયો હોવાથી અંગૂઠો પાક્યો હતો અને અસહ્ય વેદના સાથે ચાલવામાં તકલીફ થઈ રહી હતી. છેલ્લા કેટલાંક દિવસથી શરીરમાં છેક નીચેની

અબ ઔર કોઈ રુખ્સાર નહીં

અબ ઔર કોઈ રુખ્સાર નહીં પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર શાહપરામાં ગામમાં રહેતા ૩૨ વર્ષીય અબ્દુલ શાહ અને ૩૦ વર્ષીય સબીદા બીબીના ઘરે બે પુત્રો બાદ ત્રીજા સંતાનમાં દીકરી જન્મી. એનું