Category Archives: પુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા

પુસ્તક : વૈજ્ઞાનિક સિદ્ધાંતો રજૂઆત : ભવ્ય રાવલ વિશ્વને બદલી નાંખનાર વિજ્ઞાનની પ્રગતિ માટે પ્રેરકબળ સમાન 101 સિદ્ધાંતોનો સરળ પરિચય.

‘માણસની જિંદગી ૭૦ વર્ષ છે. એવું વિચારી લઈએ. ૨૦ વર્ષ કાઢી નાંખો બાકી રહ્યા ૫૦ વર્ષ. આ ૫૦ વર્ષ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં કંઈક કરી બતાવવા માટે બહુ ઓછા છે.’ આ ડાયલોગ એવોર્ડ વિજેતા