Category Archives: ભવ્ય થોટ્સ / કવોટ્સ

કવિતા – જીવની કલ્પનાનું ક્લાઈમેક્સ..

• અક્ષરો વડે પ્રસ્તુત થતું અંતર અને આસપાસની અનુભૂતિનું વ્યંજન એટલે કવિતા. • શબ્દોનું સર્જકે કરેલું શીર્ષાસન કવિતા છે. એ અક્ષરોનું આભૂષણ છે. લાગણીઓનું લાક્ષાગૃહ છે. • કવિતા સમજણનું માપદંડ છે. દીર્ઘમાં

સ્ત્રી – શતરૂપા, દેવૃકામા, સન્નારી, નગ્નિકા, અક્ષતયોનિ, કાન્તા, સ્વૈરિણી,

સ્ત્રી – શતરૂપા, દેવૃકામા, સન્નારી, નગ્નિકા, અક્ષતયોનિ, કાન્તા, સ્વૈરિણી, વનિતા, દારા:, અપ્સરા, તન્વીશ્યામા, કધયા, સધ્ય:નાતા, અસૂર્યમ્પશ્યા, અરુંધતિ, અનસૂયા, માનિની, પ્રમદા. વિનસથી વનિતા – નરશ્રુષ્ટિની જનેતા નારી v આ જગતમાં સ્ત્રી સિવાય બીજો

કાળી ધોળી રંગાવલ્લી – ચટકદાર, સૂકો, પાણીદાર, ભડકીલો, આંછેરો, તેજ, ઊડેલો,

બળેલો, બરછટ, ગંધાતો, ધોવાયેલો, મેલો, સુઘડ… રંગો વિશે બ્લેક એન્ડ વ્હાઈટ પીછડો v દરેક ધર્મને પોતાનો એક રંગ છે. v રંગ વૈભવતાનું પ્રતિક છે. એ શ્રુષ્ટિમાં સ્વીકાર અને પરીવર્તનની ભાત ઉપસાવે છે.

પ્રેમ + સેક્સ + લગ્ન = ઢાઈ અક્ષર ‘ભવ્ય’ કે…

વાસંતી વહાલનાં વાયરાઓની મૌસમ વચ્ચે ઈશ્કનાં એવરગ્રીન ૪૩ અર્ક… ભવ્યજનોને… v દેહને ગૌણ અને આત્માને પ્રમુખ બનાવી છોડે એ મહોબ્બત. મહોબ્બત એ છઠ્ઠુ મહાભૂત અને પ્રથમ ક્રમ પહેલાંની અજાયબી છે. v સામંતીયુગમાં

સેક્સ – ચીડથી ચેતના.. આવેગથી ઉજાસ.. સર્જનથી અનંત..

v સેક્સ પ્રાર્થના જેટલું જ પવિત્ર છે. જીવની ઉત્પત્તિ સર્જનહારે સેક્સ સાથે સાંકળી સેક્સને તમામ જીવોમાં ઉચ્ચતમ અને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. v આપણે આપણાં પ્રિય પાત્રોનું નામ અને પ્રસંગો ભૂલી શકીએ.