Category Archives: ભવ્ય

વર્ષ – ૨૫ આત્માનો અરીસો A mirror of the soul (૨૦૧૫-૧૬)

       આ વાંચી રહેલાં મારાં મિત્રો, માર્ગદર્શકો, સગાં-સ્નેહી, વાંચકો, હરીફો, ચાહકો, આદર્શો અને સલાહકારોને નમસ્કાર. જે મને ગમે છે તેઓને અને હું જેમને નથી ગમતો તેઓને, મને જાણતા અને અજાણતા તમામ જીવોને

વર્ષ – ૨૪ શબ્દાર્થતી (૨૦૧૪-૧૫)

       ઉત્પત્સ્યતે મમ તુ કોડ્પિ સમાનધર્મા કાલેબ્દનિખધિવિપુલા ચ પૃથ્વી        એટલે કે, કોઈક દિવસ મારો સમાનધર્મી ઉત્પન્ન થશે અને મારી રચનાનોનાં રહસ્યોને સમજશે. કારણ કે, સમયનો અંત નથી અને પૃથ્વી વિપુલ છે.

વર્ષ – ૨૩ ‘જંગી’સ્તાન (૨૦૧૩-૧૪)

      રિપોર્ટર – ‘આપકે આશ્રમ મૈ યહ હો રહા હૈ, વોહ હો રહા હૈ..’       ઓશો – ‘તો મુજે ક્યાં?’       રિપોર્ટર – ‘લેકિન આશ્રમ તો

વર્ષ – ૨૨ પૂર્ણતાપુલ (૨૦૧૨-૧૩)

       પત્રકારત્વનાં શિક્ષણમાં આવી પૂર્ણતાનો પુલ બંધાયો. આમ તો, કૉલેજ પૂરી થતાં સુધીમાં જ પત્રકારત્વની સારી-નરસી બંને બાજુ મેં નજીકથી અનુભવી લીધી હતી. આ ક્ષેત્રમાં સીધી લીટીનાં પૈસા નથી, નામ છે પણ

વર્ષ – ૨૧ જાનીવાલીપીનારા (૨૦૧૧-૧૨)

       દર્દ મૈ ભી યહ લબ મુસ્કુરાને લગતે હૈ,        બિતે લમ્હે હમે જબ ભી યાદ હૈ…        હું જ્યારે-જ્યારે કૉલેજટાઇમ યાદ કરું છું ત્યારે-ત્યારે આનંદીત થઈ ઊઠું છું. દુનિયાની એવી કોઈ

વર્ષ – ૨૦ સુખકાળ (૨૦૧૦-૧૧)

       કૉલેજનાં બીજા વર્ષ અને જિંદગીનાં વીસમાં વર્ષે એક સરળતા, એક વિસામો, એક ઠહરાવ, એક સુખદિલી અને એક શાંતિનો સમય આવી જાય છે. બધુ ઠીક થઈ રહ્યું હોય છે ને બરાબર જઈ

વર્ષ – ૧૯ ક્રાંતિ-ઉત્ક્રાંતિ-સંક્રાતિ (૨૦૦૯-૧૦)

       શ્રી. એમ.ટી. ધમસાણીયા કોમર્સ કૉલેજમાં મને અને મારાં મિત્રોને એડમિશન મળી ગયું. હું એક દિવસ કૉલેજની લાયબ્રેરીમાં તૈયારીપૂર્વક ગયો. અમારાં લાયબ્રેરીયન કડક હતાં એની મને અગાઉથી જાણકારી. હું રુઆબથી પુસ્તકોનાં કબાટ

વર્ષ – ૧૮ આરોહવરોહ (૨૦૦૮-૦૯)

       અઢાર વર્ષની ઉંમર સુધી મારાં કોઈ ખાસ કે અંગત દોસ્ત ન હતાં. દોસ્ત ન હતાં એટલે દુશ્મન પણ ન હતાં. જે નામનાં દોસ્તો હતાં એ પાછળ રહી ચૂક્યા અને પોતપોતાની દુનિયામાં

વર્ષ – ૧૭ સજાસમજણ (૨૦૦૭-૦૮)

       વાંચન યાત્રાની ઈનામી રાશિમાં થોડાં પૈસા ઉમેરી મેં એકવીસમી સદીનું સૌથી આધુનિક યંત્ર સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ખરીદ્યો. સોની એરિક્શન જે-૩૦૦. મોબાઈલ હોવો એ અમીરીનું જલતું પ્રતિક ગણાતો. જે મારી ઉંમરનાં

વર્ષ – ૧૬ લેખિનીબીજ (૨૦૦૬-૦૭)

       ‘….ફૂલછાબ છાપાં દ્વારા વાંચન યાત્રાની સ્પર્ધા છે. આ લાયબ્રેરીની કી. દર મહિને એક પુસ્તક વાંચવાનું અને એક પાનાંમાં એનાં વિશે સારું-સારું લખી મોકલવાનું.’ બે-ત્રણ કાગળિયા આપી, ‘આમાં નિયમો ને

વર્ષ – ૧૫ બીજું ચરણ (૨૦૦૫-૦૬)

       હવે આગળનાં વર્ષોમાં મારે જે વાત કરવાની છે, એ હમણાંનાં વર્ષોની વાત છે. પાછલાં દસ વર્ષોનો તેમાં લેખાંજોખાં હશે. એ વાતો ક્યાંક લાગણીશીલ હશે તો ક્યાંક કઠોર, ક્યાંક તે વ્યક્તિગત વિચાર

વર્ષ – ૧૪ મથામણ-માસો (૨૦૦૪-૦૫)

     તત્વચિંતક એમર્સનનાં વિચાર મુજબ પ્રત્યેક મનુષ્યનાં શિક્ષણમાં એક સમય એવો આવે છે જ્યારે તેને ખાત્રી થાય છે કે, ઈર્ષા એ અજ્ઞાન છે અને અનુકરણ એ આપઘાત છે. મારાં શૈક્ષણિક જીવનમાં

વર્ષ – ૧૩ સ્વપ્નીલસફર (૨૦૦૩-૦૪)

        મુંબઈ. બાર-તેર વર્ષની ઉંમરે જ્યારે મુંબઈની ધરતી પર પગ મૂક્યો ત્યારે સપનાંમાં પણ ખબર ન હતી કે, હું લેખક બનીશ. લેખક બનીશ તો પહેલી લઘુનવલકથા લખીશ અને એ લઘુનવલકથાની પૃષ્ઠભૂમિ મુંબઈ

વર્ષ – ૧૨ બાર’સ’ (૨૦૦૨-૦૩)

      બાર વર્ષે આપણે બાળક રહેતાં નથી. બાર વર્ષે શારીરિક અને માનસિક વિકાસનો બીજો તબક્કો શરૂ થાય છે. બારમુ વર્ષ આપણું કિશોર બનવાની તૈયારીનું વર્ષ છે. બાર વર્ષે આપણામાં શરમ

વર્ષ – ૧૧ ધર્માત્મ્ય (૨૦૦૧-૦૨)

       આગિયારમે વર્ષે હું ઈશ્વરમાં માનતો થઈ ગયો હતો. રોજ ગીતામંદિરમાં જઈ વિશાળ કૃષ્ણની પ્રતિમાને નમન કરી પગે લાગતો. પ્રદક્ષિણા ફરતો. પૂજારી દાદા પાસેથી ચરણામૃત અને પ્રસાદી લેતો. ભજનો ને

વર્ષ – ૧૦ દસકો (૨૦૦૦-૦૧)

       ૨૬ જાન્યુઆરી, સવારનાં ૮.૩૦ આસપાસનો સમય હતો. હું ડ્રોઈંગરૂમમાં કુદરતી દ્રશ્ય દોરી રહ્યો હતો. બાજુમાં જ મારો ભાઈ કશું લખી રહ્યો હતો. પાછળની બાજુ મમ્મી-પપ્પા કામ કરી રહ્યાં હતાં

વર્ષ – ૯ બાળાવલી (૧૯૯૯-૦૦)

       બાળપણ એટલે ઈશ્વરે રચેલી અછાંદસ કવિતા અને વિધાતાએ આલેખી આપેલી બાળકથા. જેને કુંભારનાં ચાંકડે મઠારવામાં આવી. બાળપણ એ બગીચાનાં ફૂલોની દેખરેખ કરવાનો માળી એટલે માતા-પિતાને મળેલો સેવાકીય પ્રસંગ છે.

વર્ષ – ૮ આનંદાઠ (૧૯૯૮-૯૯)

       ૯૮-૯૯ની સાલમાં મેં પહેલું બાળનાટક જોયેલું – ડાયનોસોર. પપ્પા મને સાઇકલ પર બેસાડી રાજકોટનાં હેમુગઢવી ઓડિટોરિયમમાં નાટક જોવા લઈ ગયેલાં અને ત્યાંથી એક ઓડિયો કેસેટ પણ લઈ આપેલી જેમાં

વર્ષ – ૭ સપ્તરંગો (૧૯૯૭-૯૮)

       ક્રિકેટ – જો હું લેખક ન હોત તો ક્રિકેટર હોતો. બાળપણમાં ક્રિકેટ મારી જીવાદોરી હતી. રજાનાં દિવસોમાં બસ એક જ દિનચર્યા હોય. સવાર ઊઠીને ક્રિકેટ, બપોરે જમીને ક્રિકેટ અને

વર્ષ – ૬ પહેલું ઈલુંઈલું (૧૯૯૬-૯૭)

       પહેલાં ધોરણમાં નાપાસ થયા બાદ ફરીથી મેં પહેલું ધોરણ સંપૂર્ણ નિયમિતતા અને શિસ્તતાથી પૂરું કર્યું. પરિણામસ્વરૂપે પ્રથમ વર્ગની વાર્ષિક પરીક્ષાની અંદર સાઈઠ વિદ્યાર્થીઓમાં મારો ચોથો નંબર આવ્યો. બધાં ખુશખુશાલ