Category Archives: લેખાંજોખાં

ક્રિએટીવ-કન્ટેન્ટ રાઈટિંગ : કલમમાં હુનર હોય તો કાંડાનાં બળની જરૂર નથી

જો મગજ દોડાવતા આવડે, તો હાથ ચલાવવા ન પડે. આપણા ભાગનું દોડાવવાનું મગજ આપણે જ બનાવેલાં કોમ્પ્યુટર અને ડિજીટલ ટેક્નોલોજી દોડાવે છે એટલે આપણે નવરા બેસવાનો અને હાથ મજૂરી કરવાનો સમય આવી

એજ્યુકેશન…. લર્ન બી ફોર ટીચ…..

મારા જીવનનાં ચાલીસથી વધારે વર્ષો હું શિક્ષક રહ્યો છું અને હું તમને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબી નથી. આપણે એમને તકો આપતા નથી જે એમનો અધિકાર છે. ઓક્ટોમ્બર

અન્જોય ઓક્ટોબર – હેપ્પી બર્થ ડે.. હેપ્પી ન્યૂ યર.. જીવન, કવન, સર્જન, મનન, તનન, ધનાધન.. ફન + ફિલોસોફી…

ઓક્ટોબર એટલે આનંદ અને ઉલ્લાસનો મોજીલો મહિનો. જે મહિનામાં માતાજીનાં ભક્તિમય ગરબા ખેલાતા હોય, જે માહિનામાં અસત્ય પર સત્યની વિજયના ડંકા તરીકે તહેવારોની લહાણી, ઉત્સવોના ઝૂમખા આસો માસ લઈ આવ્યો હોય, જે

ભણતર.. જીવતરનું ઘડતર!

બાળપણમાં ‘શિક્ષણ’ શબ્દની સમજ ન હતી એ સમયથી હું શિક્ષણ લેતો સમજતો આવ્યો છું અને આજ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બાદ યુવાવસ્થાએ શિક્ષણનાં ચોથાકાળ એટલે કે કૉલેજકાળનાં સમાપને શિક્ષણની કે.જીથી કૉલેજ સુધીની

દોસ્તી ડે – તેરે જૈસા યાર કહાં રે… તેરે જૈસા કોઈ નહીં રે…

વસંતની કુમળી ઠંડી ઉડાવી દેતા વેલેન્ટાઈન્સ ડે બાદ શ્રાવણની વરસાદી ટાઢ ભગાવી જિદગીનાં શ્રેષ્ઠ સંબંધને હર્યોભર્યો ખૂશ્બુદાર બનાવી નાખતો એક દિન એટલે ફ્રેન્ડશીપ ડે. એક એવો મેઘધનુષી વિદેશી દિવસ જેની ડેઈટ નક્કી

કોશીશ કરનેવાલો કી હાર નહીં હોતી, લહરો સે ડરકર નૈયા પાર નહીં હોતી.

આજથી એક દસક પહેલાં ૫મી ઑક્ટોબર 200૭નો એક સામાન્ય દિવસ હતો. હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય રોમાંચક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ

પુસ્તકો : વસાવતા પહેલાં, વાંચી લીધા પછી..

બૂક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. પુસ્તકોને માણસનાં શ્રેષ્ઠ મિત્રો સદીઓથી એટલા માટે કહેવામાં આવ્યાં છે કારણ કે, એ માનવમન મસ્તિષ્કમાં મનોમંથન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પુસ્તકોએ વ્યક્તિ, જૂથ, માનવ સમુદાયનું દર્પણ બની વર્ષોથી

મૃત્યુ : હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા..

મૃત્યુ : હમ કા ઓઢાવે ચદરિયા, ચલતી બિરિયા.. શ્રી.થી સ્વ.ની સફર.. ૐ શાંતિ.. શાંતિ.. પુનરપિ જમમ, પુનરપિ મરણ.. પુનરપિ જનની જઠરે શયનમ….        જનમ-મરણનાં રહસ્ય અકબંધ રાખી ઈશ્વર પોતાની હાજરી સતત પુરાવતો

ઈશ્ક.. આય હાય રે… ઉફ્ફ..

મને ઘણીવાર ફેસબૂક પર નવા જોડાતા મિત્રો પૂછતાં રહેતા હોય છે કે આપ મેરીડ છો? અને હું સ્વાભાવિકતાથી હર વખતે હકીકત જણાવી આપતો હોઉ છું, I m single and 21 years old

સ્નેહ વિશેનાં મારાં અંગત સ્પંદનો સંક્ષિપ્ત

સ્નેહ વિશેનાં મારાં અંગત સ્પંદનો સંક્ષિપ્ત શબ્દોમાં સ્નેહી સાથીઓ માટે… માનવતાનું અનૌરસ ફરજંદ છે મહોબ્બત.. મહોબત્ત-મર્સી-કિલિંગ જેવી છે. મૌત પછીની મજા અને વ્યક્તિ યોગ્ય હોય તો સ્નેહની જીવીત હરીત સમાધિમાં સ્વર્ગનો અહેસાસ