Category Archives: વાર્તા.. રે.. વાર્તા..

એકરારનામા

માય ડિયર સ્વરા.. એક સ્ત્રી જેની દરેક આદત, શોખ, પસંદ-નાપસંદ, મૌન પાછળનાં રુદન, ગુસ્સા પાછળનાં અટ્ટહાસ્ય, સાહસ અને સ્વાભિમાનશીલ વ્યક્તિત્વથી હું પૂરેપૂરી રીતે પરિચિત છું. જે સ્ત્રીનાં આચાર-વિચાર અને વ્યવહાર સંપૂર્ણપણે મારાં

એરકંન્ડિશન

કેટલાં વર્ષો થઈ ગયા ઉનાળા વિશે લખ્યા ને… પ્રથમ વાર આઠમાં ધોરણમાં ઉનાળા વિશે નિબંધ લખ્યો અને સ્કૂલમાં ફર્સ્ટ આવતા કલાસ ટીચરે ટીપ્પણી કરી હતી કે, એક દિવસ આ છોકરો લેખક બનશે..

અસ્કામત

કૂણાં તડકા, સ્વચ્છ પાણી અને નિર્મળ પવનવાળા રંગીલા શહેરનાં ગીચ વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીના મધ્યમ વર્ગીય ટેનામેન્ટસની વસાહતમાં રહેતી સર્જનાને પોતાનો ટુ બેડ હૉલ કિચેનનો પ્રમાણમાં નાનકનો સ્વપ્ન મહેલ આજે થોડો વધુ