Category Archives: શબ્દાવલી
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ.. ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ.. હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ… ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ.. સરરર બધાથી
આવું છે ગુજરાત..
આવું છે ગુજરાત.. ગુજરાતમાં દરેક સવાર એક તહેવાર છે, ઉત્સવો મનાવવા માત્ર નિમિત્તની જરૂર છે. નર્મદાનાં નીર અને ભોજનમાં ખીર ઘેર ઘેર છે, પ્રેમ કેરો સાદ અને પ્રભુજીનો પ્રસાદ છે. આવું છે
સુખ એટલે..
‘તું’ આજકાલ દુ:ખી–દુ:ખી લાગ્યા કરે છે. તેની આ વાત સાંભળી મેં સુખની શોધ શરૂ કરી. સુખ ક્યાં હોય? ક્યાં મળે? સુખ એટલે? બાળપણની કૂંપણને પૂછ્યું, સુખ એટલે? બાળકે કાલીઘેલી ભાષામાં કહ્યું, ચકેદીમાં
ભીંત ખખડાવો તો?
તો…… મને સાંભરે રે.. ચોકનાં લીસોટાંથી ભરી મેલતાં એ બાળપણની કાબરચીતરી ભીંત, મને સ્મરણે રે.. પરોઢિયે બાયું છાણાં થાપતી એ પોરની ગંધાતી ભીંત.. મને યાદ આવે રે.. પેશાબની પિચકારીયું મારતાં એ પાદરની
હું સૈનિક છું
બંધૂકમાંથી નીકળતી ગોળીઓની જેમ હું તનેધડા, ધડ ધ.ડ ધડ ચાહું છુ. ઘાયલ કરી મૂકતો આપણો સંબંધ.. રોજ સવાર–સાંજ પૂકારાતી, દુશ્મનોની સીમા પારથી આવતી બંદગીની પૂકાર માફક હું તને દિવસમાં બે વાર મુજ