Category Archives: શબ્દાવલી

મૌસમનો પહેલો મેઘો

એ ઘણીવાર મને પૂછતી, ‘મૌસમનો પહેલો વરસાદ કાયમ સાંજે જ કેમ આવે?’ જવાબ તો નથી…. પણ…. આ એક કવિતા.. મૌસમનો પ્રથમ વરસાદ.. હર વર્ષની આથમતી સાંજે આવતો, ઝરમર ઝરમર મૌસમનો પ્રથમ વરસાદ..

પંખીનો મળો

પતંગિયાની રંગબેરંગી પાંખો, માછલીની ચળકતી આંખો. જાકમજોર જંગલ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. કોયલનો સુમધુર કેકારવ, હરણનો શાંતવન નિરવ. લીલીછમ વનરાઇ વચ્ચે કેવો શોભતો પંખીનો માળો. સસલાની ચપળ શરારત, શિયાળની લુચ્ચી શેતાનીયત.