Home

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ.. ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ.. હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ… ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ.. સરરર બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ… ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ.. તો ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ… ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ.. બસ આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ… થોડું ચગવાનું, થોડું ડગવાનું, થોડું લથડવાનું, ગોથા પણ ખાઈ જવાનું.. આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો.. છુટા જ પડવાનું.. આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે ઈલેક્ટ્રિક લાઈટનું ઉત્પાદન થતું ન હતું ત્યારે છેક દિલ્હીથી લાઈટ અને લેમ્પની આયાત કરવી પડતી હતી. આ બધામાં ઘણો સમય લાગતો હતો વળી, કેટલીક વાર ઈલેક્ટ્રિક લાઈટ બંધ પડે અથવા ખરાબ નીકળે તો તેનું રિપેરિંગ માત્ર દિલ્હીમાં જ થતું! આપણે ત્યાં ઈલેક્ટ્રિક લાઈટનાં પ્રોડ્કશન અને રિપેરિંગ ક્ષેત્રે મર્યાદા હતી. ગુજરાતીઓને ઈલેક્ટ્રિક ક્ષેત્રે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોવાથી રાજકોટનાં અરવિંદભાઈ ભૂતએ ૧૯૮૦ની સાલમાં ઘર આંગણે ઓટોલાઈટ એન્ટરપ્રાઈઝની સ્થાપના કરી. અરવિંદભાઈનો પારિવારિક વ્યવસાય સાડી બનાવવાનો હતો. પરંતુ અરવિંદભાઈને આ વ્યવસાયમાં જોડાવવું ન હોવાથી તેમણે ડિપ્લોમા એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કરી રાજકોટમાં આવેલા વૈશાલીનગર રૈયા રોડનાં પોતાના ઘરમાંથી જ

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

મોટાભાગે સૌરાષ્ટ્ર, ગુજરાત ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સનું હબ ગણાતું નથી. આપણે ત્યાં ઇલેક્ટ્રિક આઈટેમની છુટક પેટા વસ્તુઓ ભલે બનતી હોય પણ ઈલેક્ટ્રિક વસ્તુઓનાં વેંચાણમાં ગુજરાત અને ભારત બહારની કંપનીઓનો દબદબો છે. જોકે, રાજકોટીય અને ગુજરાતીઓ માટે એક ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, આપણે ત્યાં ભારતની આઝાદી અને ગુજરાતની સ્થાપનાથી પણ જૂની કિરણ ઇલેક્ટ્રિક કંપનીએ ઈલેક્ટ્રિક માર્કેટમાં રાજકોટનું નામ જળહળતું રાખ્યું છે ત્યારે આવો જાણીએ કિરણ ઈલેક્ટ્રિક કંપનીની કરંટકથા. કિરણ ઇલેક્ટ્રિકનાં સ્થાપક બળવંતરાય જટાશંકરભાઈ મહેતાના પિતાશ્રી રાજકોટમાં કાપડની દુકાન ચલાવતા હતા. એકવાર તેમના મોટાભાઈના લગ્નપ્રસંગમાં જ્યારે વાયરમેન લેમ્પ ફિટ કરવા આવ્યો ત્યારે તેણે લેમ્પ ફીટીંગનું ભાડું પાંચ રૂપિયા લીધું! એ જ

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

દેશ-વિદેશમાં કૃતિકા ગોળ હવે ખાંડનો પર્યાય બની રહ્યા છે આધુનિક ટેકનોલોજી અને લોકોની ઝડપી લાઈફસ્ટાઈલને કારણે હવે ફૂડ હેબીટ બગાડવા માંડી છે. લોકોને તૈયાર કે અર્ધ તૈયાર ફૂડ પર આધાર રાખવો પડે છે. જેને લીધે તબિયત જાળવવાનો પડકાર રહે છે. કેમિકલ અને અન્ય પ્રિજર્વેટીવ શરીર માટે હાનિકારક છે. એ ખ્યાલ વ્યાપક બની રહ્યો છે. ગોળની જ વાત કરીએ તો એક સમયે લોકો દેખાવમાં સારો અને ચમકદાર પણ કેમિકલયુક્ત ગોળ પસંદ કરતા હતા. જ્યારથી કૃતિકા નૈસર્ગિક બ્રાન્ડ દ્વારા માર્કેટમાં નૈસર્ગિક ગોળ મૂકવામાં આવ્યો છે ત્યારથી કૃતિકા ગોળે પાછું વળીને નથી જોયું. આજે કૃતિકા ગોળ ન માત્ર ભારતની પણ વિદેશની લોકપ્રિય બ્રાન્ડ

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

લાઈબ્રેરીનાં સંચાલન, સાધનો, સાહિત્ય અને સભ્યોનાં સુસંગત વાતાવરણને કારણે બ્રિટીશ લાઈબ્રેરીની નામના ધરાવતી રોટરી મીડટાઉન લાઈબ્રેરી : ભવ્ય રાવલ ગુજરાતી સાહિત્ય અને સમાજમાં છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વ, અંગ્રેજી ભાષાનાં આક્રમણ અને વાંચકોની ઘટતી સંખ્યા વિશે અવારનવાર ચર્ચાઓ કરવામાં આવે છે. આ ચર્ચાઓનું પરિણામ શું આવે છે એ ખબર નથી પણ હા, આવી ચર્ચાઓમાં ભાગ લેતા, ન લેતા સૌને ત્રણ બાબતો જણાવવાની કે, ગુજરાતી ભાષાનું અસ્તિત્વ અમર છે. અંગ્રેજી ભાષાનું આક્રમણ જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને એમણે હિન્દી-ગુજરાતી શીખી આપણને અંગ્રેજી બોલતા-વાંચતા કર્યા ત્યારે પણ ન હતું અને આજે પણ નથી અને સૌથી મોટી અંતિમ બાબત એ સાક્ષરતાની સાથે

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

પેંડા મીઠાઈનાં રાજા છે. આપણે ત્યાં કોઈપણ શુભ પ્રસંગ પેંડા વિના અધૂરો છે. એમાં પણ પેંડાનું નામ પડે એટલે રાજકોટ યાદ આવે. જાણે રાજકોટ અને પેંડા એકબીજાનાં પર્યાય હોય. આમ તો આખું રાજકોટ જ પ્રખ્યાત છે પણ જ્યારે રાજકોટનું શું-શું પ્રખ્યાત છે તો એમાં એક નામ રાજકોટનાં પેંડાનું આવે. રાજકોટમાં કોનાં પેંડા વખણાય તો સ્વાભાવિક રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે, રાજકોટનાં જય સીયારામ ભગત પેંડાવાલા રાજકોટથી સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ૧૯૩૩ની સાલમાં સૌ પ્રથમ હરજીવનભાઈ સેજપાલે દૂધના પેંડા બનાવવાની શરૂઆત કરી ત્યારથી લઈ આજ સુધી ‘જય સીયારામ ભગતનાં પેંડા’ રાજકોટની લોકલ ટુ ગ્લોબલ બ્રાન્ડ બની

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

મોરબીની એકની એક સમયની ઠાકર લોજ આજે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર બની સૌ પ્રથમ મોરબી, ત્યારબાદ રાજકોટ અને પછી અમદાવાદ. ટૂંકસમયમાં લીંબડી, બરોડા તો ભવિષ્યમાં સુરતથી લઈ છેક દુબઈ સુધી લોજમાંથી રેસ્ટોરાં અને રેસ્ટોરાંથી હોટલ સુધીની હરણફાળ ખેડનાર એટલે ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરની વાત આવે એટલે મોઢામાં પાણી આવી વાહ બોલી ઉઠાય. કાઠીયાવાડી હોય કે કચ્છી, મદ્રાસી હોય કે મરાઠી કે અમદાવાદી, સુરતી કે પછી દેશી-વિદેશી-બનાવટી. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરથી સૌ પરિચિત છે. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકરનો સપ્રેમ સ્વાદ, સુવિધા અને સર્વિસનો સંગમ પણ સૌએ અનુભવ્યો છે. ટીજીટી – ધી ગ્રાન્ડ ઠાકર બસ સિર્ફ નામ હી

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

જલારામ ચીકીની લોકપ્રિયતા દેશમાં નહીં વિદેશમાં પણ છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડક શરૂ થાય એટલે ભૂખમાં થોડો વધારો થાય. સ્વાભાવિક રીતે ભૂખમાં વધારો થાય એટલે બે ટંક ભોજન અને નાસ્તા-પાણી સિવાય શિયાળાની સ્વાસ્થવર્ધક વાનગીઓ આરોગવાનું મન થાય. એમાં પણ જે લોકો સ્વાસ્થપૂર્ણ વાનગી સાથે સ્વાદ અને ગણપણનાં શોખીન હોય તો ચીકીનો ચસ્કો લીધા વિના ન રહી શકે. ચીકીનો ઈતિહાસ તો મીઠાઈથી પણ જૂનો અને એમાં પણ એક રીતે જોવા જઈએ તો ચીકી એ શિયાળાનું ઓસડ જ છે. પણ હા, એ ચીકી કા ઘરની બનાવટની હોવી જોઈએ અથવા એ ચીકી જલારામ ચીકીની હોવી જોઈએ. જેમ પ્રેમની વાત આવે એટલે તાજમહલનું નામ

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

ગેલેક્સી સિંગલ સ્ક્રીન મલ્ટી ફિલ્મ ટોકીઝ : પ્રગતિની પડદા પાછળની પેઢી રશ્મીકાંતભાઈ પટેલ ફિલ્મને ફિલ કરાવતી ટોકીઝ ગેલેક્સી ગેલેક્સી ટોકીઝ એટલે રાજકોટની સિનેમેટીક આન, બાન અને શાન. મલ્ટીપ્લેક્સ અને ચોવીસ કલાક સિનેમા ચેનલ્સનાં યુગમાં સિંગલ સ્ક્રીન થિયેટરને તાળાઓ લાગવાનો સીલસીલો વણથંભ્યો છે ત્યારે વન સ્ક્રીન સિનેમા ગેલેક્સી ટોકીઝ દર્શકોનાં દિલફાડ પ્રેમની બદોલત છેલ્લાં સાડા ચાર દસકોથી શ્રેષ્ઠ અદ્યતન ટેક્નોલોજી, એક્સલ્યુસિવ પ્રોજેક્શન-સાઉન્ડનાં ઈનોવેશનને કારણે દેશનાં ટોપ ટેન સિનેમા હાઉસમાં ગણના પામે છે. તમને જાણીને આશ્ચર્ય જરૂર થશે કે, રાજકોટની ગેલેક્સી ટોકીઝ સિનેમા શો, સાઉન્ડ ટેકનોલોજી સિવાય ભારતમાં સૌથી વધુ વર્ષ વંદે માતરમ વગાડવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે. આરંભથી લઈ આજ સુધી

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

ફીલ ધી પ્રિન્ટનાં કન્સેપ્ટથી નાઈન ક્રિએશન કંપની પ્રિન્ટીંગ બ્રાન્ડ બની મશીન માત્ર પ્રિન્ટીંગમાં મદદ કરી શકે, ક્રિએટીવિટીમાં નહીં : ટીમ નાઈન ક્રિએશન બ્રાન્ડ પાઠ : કાગળ અને કેનવાસ જ્યાં સુધી રંગોની ભાત અને અક્ષરો તથા આકૃતિની કરામતમાંથી પસાર ન થાય ત્યાં સુધી એની ગણના પસ્તીમાં જ થાય અથવા તો તેનું મૂલ્ય ન ઉપજે. સામાન્ય લાગતાં એક સફેદ પૂઠાનાં નાનકડા ટૂકડા પર લખેલી કોઈની માહિતી એટલે કે વિઝિટિંગ કાર્ડને પણ વિવિધ પ્રક્રિયામાંથી પસાર કરી બનાવવામાં આવે છે એ આપણાં હાથમાં આવે ત્યારે સમજાતું નથી પણ આંખ જ્યારે તેનાથી આકર્ષિત થાય અને થોડું મગજ દોડાવી આ અંગે માહિતી મેળવી ત્યારે ખ્યાલ આવે

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

રંગીલા રાજકોટીયન ખાણી-પીણીનાં ખૂબ શોખીન છે. તેમની સવાર ફાફડા-જલેબીથી થાય, બપોર ગુજરાતી થાળીથી પડે, સાંજે ચા અને છાપું જોઈએ અને રાત્રે પંજાબી આરોગીએ. આ સિવાય દિવસ દરમિયાન અનેક ચટાકેદાર પકવાનનો સ્વાદ રાજકોટવાસીઓ લેતા રહે. વળી, ઉનાળો હોય કે શિયાળો કે વરસતો વરસાદ પણ રંગીલા રાજકોટીયાઓને રેસકોર્ષની પાળીએ બેસી આઈસ્ક્રીમનો સ્વાદ પણ માણવા જોઈ, જોઈ ને જોઈએ જ. અને એ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમની દુનિયામાં રાજકોટનું નામ રોશન કરતુ રાજકોટનાં રેસકોર્ષ રીંગરોડ પર આવેલું વર્ષો જુનું પટેલ આઈસ્ક્રીમ પાર્લર. દૂધ, ક્રીમ, ખાંડ, ફ્રૂટ અને સુગંધી દ્રવ્યનાં મિશ્રણને ઠંડુ કરીને જમાવી દેવામાં આવે તો આઈસ્ક્રીમ એક પ્રકારની મલાઈ કુલ્ફી જ છે. જો તેમાં

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

લેખો, મુલાકાતો, ટૂંકી વાર્તાઓ અને નગ્ન સ્ત્રીઓનાં ફોટાવાળી સેક્સી સામગ્રી પીરસતા હ્યૂ હેફનરનાં પ્લે બોય સામાયિકે કહેવાતાં સુસંસ્કૃત સમાજને ઉઘાડો પાડી સેક્સ્યુઅલ કલ્ચરનાં પાયોનિયરની પદવી મેળવી પ્લે બોયનાં સંસ્થાપક અને સેક્યુઅલ રેવલ્યુશનનાં સિંબોલ ગણાતા હ્યૂ હેફનરની કંપની અમેરિકી ઈતિહાસની સૌથી સુપ્રસિદ્ધ ગ્લોબલ બ્રાંડ બની : હ્યૂ હેફનરે ફેલાવેલી સામાજિક ક્રાંતિની વિશ્વભરમાં નોંધ લેવાઈ • જે સમયે અમેરિકામાં કોઈ સ્ત્રી જાહેરમાં ગોઠણ સુધીનાં વસ્ત્રો પહેરતાં પણ સંકોચ અનુભવતી તે સમયે પ્લે બોયમાં સેક્સ સાહિત્ય પ્રકાશિત કરી હ્યૂ હેફનરે સેકસ્યુઅલ રિવોલ્યુશનનો સૂર્યોદય કર્યો. ડિસેમ્બર ૧૯૫૩ની સાલમાં ફર્નિચર ગીરવી મૂકી બેંકમાંથી ૬૦૦ ડોલરની લોન તથા ૪૫ વ્યક્તિઓ પાસેથી ૮૦૦૦ ડોલર ઉધાર લઈ કિચન

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

૧૦૪ વર્ષ જૂની રાજકોટની ખ્યાતનામ આઈસ્ક્રીમ બ્રાંડને હરિફાઈમાપન અકબંધ રાખવા હાલ આ પરિવારની ચોથી અને પાંચમી પેઢી કાર્યરત છે ૧૦૦ વર્ષોથી દરેક ઋતુમાં આઈસ્ક્રીમનું નિર્માણ અને વહેચાણ કરી શ્રી સત્યવિજય આઈસ્ક્રીમ બ્રાંડ બન્યું આઈસ્ક્રીમની શોધ ૩૦૦૦ વર્ષ પૂર્વે ચીનમાં થઈ હતી. ૧૬૫૪ની સાલમાં ઈંગ્લેડનાં શાહી નિવાસસ્થાન વન્ડીસર પેલેસમાં સૌ પ્રથમવાર આઈસ્ક્રીમ પીરસાયો હતો. ૧૭મી સદી દરમિયાન આઈસ્ક્રીમ માત્ર શ્રીમંત જ ખાઈ શકતા. એ સમય દરમિયાન અમેરિકા અને ઈંગ્લેંડમાં આઈસ્ક્રીમ પર સંશોધન થઈ આઈસ્ક્રીમને પેકિંગમાં વહેંચવાની અને ફ્લેવર્સ આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત થઈ. બાસ્કીન-રોબીન્સથી લઈ અમૂલ, મધર ડેરી, ક્વાલિટી વોલ્સ, વાડીલાલ અને હેવમોર જેવી કંપનીઓએ ભારતમાં આઈસ્ક્રીમનું આગમન અને શુભારંભ કર્યું. આમ,

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

બૂક ટોક વડે ભાવકોનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલાયો : પરિવર્તનનો પર્યાય બનતા પુસ્તકોની વાત વહેંચી સલીમભાઈએ સાહિત્ય થકી સમાજસેવા કરી આજનાં સમયમાં પુસ્તકો વાંચવા તો સૌને છે પણ વાંચનનો સમય ક્યાં? ગુજરાતી પ્રજા પુસ્તકો ખરીદવા, પુસ્તકાલયમાં ખાતું ખોલાવવા કે સાહિત્ય બાબતે નીરસ નથી. આપણે સોસાયટીનાં નાકે અખબારોથી લઈ સોશિયલ મીડિયાનાં ચોરે ઘણું ખરું વાંચી પણ કાઢીએ છીએ આમ છતાં જે વાંચન જરૂરી છે તે વાંચન માટેનો આપણી પાસે સમય નથી અથવા કેટલાંક પ્રકારનાં વાંચન માટેની આપણી કેટલીક મર્યાદાઓ છે. ગુજરાતીઓમાં અને ખાસ તો રાજકોટીયન સૌરાષ્ટ્રવાસીઓ પાસે વાંચનનો સમય અને કેટલીક ભાષાગત તેમજ સારા પુસ્તક પ્રાપ્તિ અને સમજણની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

પરંપરાગત સ્વાદમાં આધુનિકતાનો સંગમ રચી મસાલા માર્કેટમાં નંબર ૧ બનતા અદાણી મસાલા અદાણી પરિવારની ત્રીજી પેઢી ઓર્ગેનિક મસાલા બજારમાં લઈ આવશે તમારા મમ્મી-દાદી કે માસી-મામીની જ રસોઈ તમને કેમ ભાવે છે એનું રહસ્ય આજે ખુલ્લું પડવા જઈ રહ્યું છે. જ્યારે ભોજનમાં મા, મામી, માસીની મમતા સાથે અદાણી મસાલા ઉમેરાય છે ત્યારે આંગળીઓ ચાટતા રહી જવાય છે. જો વિશ્વાસ ન હોય તો સ્વાદનાં શોખીન અને રસોઈની રાણી એવા મમ્મી-દાદીઓને પૂછી જોવો કે રસોઈનાં રાજા અદાણી મસાલા વિના કોઈપણ ભોજન સામગ્રી સ્વાદિષ્ટ બની શકે ખરી? જવાબ છે – ના. છેલ્લાં ૬૦થી વધુ વર્ષોથી અદાણી મસાલા સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત પૂરા વિશ્વમાં ફૂડ પ્રોડક્ટ્સની

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

સાહિત્ય એટલે શું? આ પ્રશ્નનો સીધો અને સરળ જવાબ છે : સાહિત્ય એટલે લોકો દ્વારા લોકો માટે સર્જાતી રચનાઓ. ભાષા વડે અભિવ્યક્તિ સાધવાની કલા સાહિત્ય છે. સાહિત્યનું કામ શું છે? જવાબ છે : સાહિત્યનું એક કામ કલ્પનામાં વાસ્તવિકતાનું ચિત્રણ રજૂ કરવાનું છે. દરેક લેખક-કવિની અભિવ્યક્તિમાં તેનાં અસ્તિત્વ અને અનુભવોનું પ્રતિબિંબ હોય છે. આપણે જેને ગુજરાતીમાં સાહિત્ય અને અંગ્રેજીમાં લિટરેચર કહીએ છીએ તેને સંસ્કૃતમાં ‘કાવ્ય’ જેવો વિશાળ અર્થ આપવામાં આવ્યો છે. હવે સમજાય ગયું હશે કે, તમે જે બે-ચાર લાઈનનાં જોડકણાથી લઈ નાનકડા મેસેજીસ કે ટૂંકી વાર્તાઓ, ગીતો, લેટર્સ લખો કે વાંચો છો એ બધું જ સાહિત્ય છે. ટૂંકમાં શબ્દો સાથે

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

પારિવારિક વાતાવરણ વચ્ચે પરસ્પર પ્રેમ અને પારદર્શકતા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનાં પાયોનિયર રાજુ એન્જીનિયર્સનની યુએસપી વડીલોનાં વ્યવસાયમાં વુમન એમ્પાવરમેન્ટનો અમલ કરી ખુશ્બૂ દોશીએ માઈલસ્ટોન સ્થાપ્યો બહેન-ભાઈઓની જોડીએ પોતાના અભ્યાસ-આવડતથી કઈ રીતે પિતાની કંપનીની પ્રગતિ કરી એ બોધપાઠ રાજુ એન્જીનિયર્સ. નામ ભલે પહેલી વાર વાંચ્યુ હોય પણ રાજુ એન્જીનિયર્સ તમારી જીવનશૈલીનો એક અભિન્ન અંગ છે. જી. હા, પ્લાસ્ટિક એક્સટ્રજન બનવવાવાળી દેશની નામી કંપનીઓ સ્થાન ધરાવતી રાજુ એન્જીનિયર્સ તમારા વપરાશની ૬૦ ટકા ચીજવસ્તુઓનાં નિર્માણ સાથે તેને સજાવટ, ટકાઉપણું અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. દા.ત. નાકકડા ડિસ્પોઝેબલ ગ્લાસ, ડીશથી લઈ પાઈપ્સ, વુડ પ્લાસ્ટિક કમ્પોઝીટ, ડ્રીપ ઈરીગેશન વગેરે. એ સિવાય મોટાભાગની વસ્તુઓ ઉપર જે પ્લાસ્ટિકની

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval

ઈન્વેસ્ટિગેટિંગ-સંશોધનાત્મક પત્રકારત્વનું પરિણામ જર્નાલિસ્ટની જાન જોખમમાં.. દુનિયાભરમાં ૨૦૧૬ની સાલમાં કુલ ૧૨૨ પત્રકારોની હત્યાઓ થઈ. મતલબ કે, દર ત્રીજા દિવસે એક પત્રકારની હત્યા! વર્ષ ૨૦૧૬માં ઈરાકમાં સૌથી વધુ પત્રકારોની હત્યાઓ થઈ જેમાં પાંચ પત્રકારોની હત્યા સાથે ભારતનો નંબર આઠમો છે. ઈ.સ. ૨૦૧૫માં વિશ્વમાં ૧૧૨ પત્રકારોની હત્યા થઈ હતી. પત્રકારોની હત્યા થવાના મામલામાં ઈરાક, અફઘાનીસ્તાન અને મેક્સિકો સૌથી વધુ કુખ્યાત છે. આ ઈસ્લામિક દેશો બાદ યમન, ગ્વાટેમાલા, સીરિયા તથા ભારત અને પાકિસ્તાનનું નામ મોખરે છે. ઈંટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ અને પત્રકાર ટ્રેડ યુનિયનોનાં સૌથી મોટા સંઘની આંકડાકીય માહિતી મુજબ ભારતમાં પત્રકારોની વાર્ષિક હત્યાનો આંક વર્ષ દર વર્ષ વધી રહ્યો છે. પત્રકારોની હત્યાનાં

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા યોગદા સત્સંગ સોસાયટી ૧૨૫ વર્ષોથી ભારતીય યોગ પરંપરાનાં મહત્વ અને જરૂરિયાતનો પ્રચાર-પ્રસાર કરી રહી છે યોગદા ‘યોગ’ અને ‘દા’ બે શબ્દનાં મિલનથી બને છે. ‘યોગ’નો અર્થ મિલન, સમત્વ અને સામંજસ્ય છે જ્યારે ‘દા’નો અર્થ જે એ આપે છે એવો થાય છે. મતલબ કે, ‘યોગદા’ એટલે ‘એ જે યોગ આપે છે.’ એ જ રીતે સત્સંગમાં પણ બે શબ્દ ‘સત’ અને ‘સંગ’ જોડાયેલા છે. જેનો અર્થ ‘સતની સાથે સંગ કરવો’ એવો થાય છે. ઈ.સ. ૧૯૧૬માં પરમહંસ યોગાનંદે ‘યોગદા સત્સંગ’ શબ્દનાં નિર્માણ સાથે વિશ્વ માનવોને ક્રિયા યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. પરમહંસ યોગાનંદ ધાર્મિક ઉદારવાદીઓનાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં

Read More
Categories : અથાણું
Posted by Bhavya Raval

પ્રોજેક્ટ નોર્થસ્ટાર અને વન કેમ્પસ મલ્ટી એજ્યુ. ફેકલ્ટી સિસ્ટમનાં કન્સેપ્ટ સાથે આરકે યુનિવર્સિટી સૌરાષ્ટ્રની સૌથી મોટી એડવાન્સ ડિજીટલ યુનિવર્સિટી આરકે યુનિવર્સિટીમાં યુએસએ-યુરોપની પ્રોજેક્ટ બેઈઝ લર્નિંગ સિસ્ટમને અમલમાં મૂકશે ડેનીશ-મોહિત પટેલની જેનનેક્સ્ટ સમાજમાં ઉપેક્ષા પામેલાં મજૂરનાં દીકરા, લારીમાં બરફ ગોલા વેંચનાર ખોડીદાસભાઈ અને તેમનાં સંતાનો આરકે યુનિવર્સીટીનાં માલિકો આરકે યુનિવર્સિટીથી સૌ પરિચિત હશે પણ તેમનાં સ્થાપક કે સંચાલક વિશે બહુ ઓછાને ખ્યાલ હશે. આરકે યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ શ્રી ખોડીદાસભાઈ જીવનમાં એક સમયે સિદ્ધાંત અને આદર્શથી કોઈપણ એવું કામ કરવા તૈયાર હતા જેમાં પૈસા મળે. આ પાછળનું કારણ માત્ર પિતાનાં મજૂરી કામને કારણે સ્કૂલમિત્રોની ઠેકડી અને સમાજની ઉપેક્ષા હતી. પોતાના પરિવારને આર્થિક અને

Read More
Categories : ધી નેક્સ્ટ જનરેશન સક્સેસ સ્ટોરી
Posted by Bhavya Raval
Page 2 of 812345678