Home

સાંજનો સમય. જાહેર ઉદ્યાનમાં યોજાયેલું એક ફંક્શન. એ હતો વિમોચન-વિધિ સમારોહ. એક યુવા લેખકની એક અખબારમાં ધારાવાહિક સ્વરૂપે દર અઠવાડિયે પ્રકાશિત થયેલી પ્રથમ નવલકથાની પુસ્તક સ્વરૂપે વાંચકોને એ દિવસે આહલાદક વાતાવરણમાં મળી હતી ભવ્ય ભેટ. સમારોહમાં સ્ટેજ પર અને સ્ટેજ સામે હાજર વ્યક્તિઓ તરફ દ્રષ્ટિપાત કરતા જ ખ્યાલ આવી જાય કે યુવાલેખક કે જેણે તાજેતરમાં જ પત્રકારત્વનો અભ્યાસક્રમ પણ ઉત્કૃષ્ટતાથી ભણવાની ધગશ દાખવીને પરિણામમાં શિરમોર સ્થાન પણ પ્રાપ્ત કર્યું હતું તે પોતાની પ્રથમ નવલકથા ‘અન્યમનસ્કતા’નાં વિમોચન વખતે પોતાનો પ્રતિભાવ અને સંવેદનાં તમામ સમક્ષ ખૂબ જ સાહજીકતા અને પારદર્શિતાથી સરળ શબ્દોમાં મૂકી આપે ત્યારે મારા સહીત તમામને લાગેલું કે સાહિત્યને કદાચ

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય રાવલ આ નામ મેં એમના પુસ્તક ‘અન્યમનસ્કતા’ નવલકથાના વિમોચનને દિવસે જ સાંભળેલું. આ યુવા લેખકને મળવાનું ડીસેમ્બર ૨૦૧૪માં થયું હતું. ત્યારથી અત્યાર સુધીની ઓળખાણનાં સમયગાળા વિશે કહું તો… ભવ્ય રાવલનું વ્યક્તિત્વ લાગણીશીલ, સહાયક, શાંત અને વિચારશીલ છે. આ ઉપરાંત થોડા વધતાં અંશે ક્રોધ અને આક્રોશ પણ તેમનામાં છે. જે કેટલીક વખતે તેમને મદદરૂપ બને છે અને કેટલીક વખતે તેમને મુશ્કેલીમાં પણ મૂકે છે. સૌથી વધુ અગત્યની બાબત એમના વ્યક્તિત્વની એ છે કે તેઓને પોતાના વ્યક્તિગત વિચાર છે, મૌલિક મંતવ્ય છે, અંગત અભિપ્રાય છે. સામાન્ય માણસમાં આ બાબત ખૂબ જ ઓછી જોવા મળે છે. ઘણાં ખરાં લોકો બીજાનાં અનુકરણથી વિચારોથી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

સૌ પ્રથમ તો આ એક ઉમદા પ્રયાસ છે. આ અનોખા માધ્યમથી લોકો દ્વારા પોતાના વ્યક્તિત્વનાં પાંસાઓની અમુલ્ય ભેટ મેળવવાનો. તમારાં વિશે જણાવવા કે કશું કહેવા હું યોગ્ય તો નથી, પરંતુ જે કંઈ મીતાક્ષરી કે લઘુ પરિચય મેં આપણો પરોક્ષ કે પ્રત્યક્ષ કેળવ્યો છે તેના અનુસંધાને જ હું એક ચિત્રકાર તરીકે આપનું શબ્દ કે વ્યક્તિત્વ ચિત્ર ચિત્રણ કરવા માટે પ્રયાસ કરું છું. આમ તો હું આપને એક પ્રસંગોપાત મળેલી અને જ્યારે તમારા સાક્ષાત દર્શન થયા ત્યારે આપે મને ‘કાવ્યત્વ’ ખરેખર શું છે એ અંગેની માહિતીનો પાક્કો ખ્યાલ મારા સમક્ષ કરેલો. અને મને હું ખરેખર શું છું એ અનુભૂતિ આપે મને કરાવેલી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

I had the pleasure of teaching Bhavya Raval in my class of Media Law and Ethics couple of years ago. From the first day of class, Bhavay Impressed me with his ability to be articulate about difficult concepts and texts, his sensitivity to the nuances within legal issues, and his passion for reading, writing and creative expression – both in and out of the classroom. Bhavya is a talented literary critic and writer, and he has my highest recommendation as a student and writer. Bhavya is talented at considering his interest within literature and the purpose behind authors works. He

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

‘માણસની જિંદગી ૭૦ વર્ષ છે. એવું વિચારી લઈએ. ૨૦ વર્ષ કાઢી નાંખો બાકી રહ્યા ૫૦ વર્ષ. આ ૫૦ વર્ષ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં કંઈક કરી બતાવવા માટે બહુ ઓછા છે.’ આ ડાયલોગ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘એક ડૉક્ટર કી મૌત’માં કહાનીનો નાયક ડૉ. દીપાંકર રોય પોતાના સાથી પત્રકાર મિત્ર અમૂલ્યને એક મુલાકાત દરમિયાન કહે છે. ફિલ્મની શરૂઆતમાં જ આવતા આ ડાયલોગનો આખો સીન ધ્યાનથી સમજો તો વિજ્ઞાનમાળાની પૂરી કથાવસ્તુનો હાર્દ છે. જે હાર્દ એક કલાકાર અને કલા વચ્ચેનાં સંબંધની ફાની દુનિયા સમજાવવા માટે કાફી છે. કોઈપણ કલાકાર કે વૈજ્ઞાનિક જન્મજાત જ શોધક હોય છે. માણસને સામાન્ય ન બની રહીને બીજાથી અલગ તરી આવવાની

Read More
Categories : પુસ્તકોની પંચાત / ચોપડાઓની ચર્ચા
Posted by Bhavya Raval

વર્ચ્યુઅલ વહાલીને.. ફ્રેન્ડરિક્વેસ્ટ સ્વીકાર્યા વિના મેસેજમાં વાતચીતનો દૌર શરૂ થાય અને દિલનાં દ્વાર સુધી કોઈ પહોંચી જાય તેવું ભાગ્યે જ બનતું હશે! આમ તો ફેસબૂક આભાસી દુનિયા છે પણ આભથી ઊચા દોસ્તીનાં સંબંધો અને સાગરથી પણ ગેહરા સ્નેહસંબંધો મેં અહી જ જોયા, સમજ્યા છે. ‘અ’ અક્ષરનાં નામથી શરૂ થતી અંજના, આરતી, અનામિકા, અનન્યા જેવી મારા સંવાદો પર રાજ કરનાર યુવતીઓમાં એ ‘અ’ અક્ષર નામથી શરૂ થતી યુવતી ‘સ્વ’ માં એકમય થઈ વિરામ લે છે. મતલબ મને મેષ રાશિની યુવતી ગમતી પણ મીન રાશિની આ યુવતી તો જસ્બાતોની એવી જાદુઈ છડી છે કે તેના પ્રોફાઇલ પિક્ચરથી માંડી પર્સનલ લાઈફની સફરનાં સમગ્ર

Read More
Categories : ખટ્ટીમીઠી ચીઠ્ઠિઓ
Posted by Bhavya Raval

મારા જીવનનાં ચાલીસથી વધારે વર્ષો હું શિક્ષક રહ્યો છું અને હું તમને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબી નથી. આપણે એમને તકો આપતા નથી જે એમનો અધિકાર છે. ઓક્ટોમ્બર ૧૯૫૫ની સાલમાં ગુજરાત વિશ્વવિદ્યાલયનાં દીક્ષાંત સમારોહમાં ભારતનાં ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણે વર્ષો પહેલા કહેલાં શબ્દો આજે પણ અને આવતી કાલે પણ આટલા જ જીવંત અને યથાર્થ રહેવાના છે. શિક્ષણ પ્રથા બરાબર નથી એવું એક સદી પહેલા પણ ચર્ચાતું હતું, આજે પણ ચર્ચાતું રહે છે અને આવનારા વર્ષો સુધી શિક્ષણની અયોગ્ય પ્રણાલી પર સવાલ યા નિશાન ઉઠતાં રહેવાના છે. પહેલા પણ પરીક્ષા પદ્ધતિ યોગ્ય ન હતી. આજે પણ પરીક્ષા

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

ઓક્ટોબર એટલે આનંદ અને ઉલ્લાસનો મોજીલો મહિનો. જે મહિનામાં માતાજીનાં ભક્તિમય ગરબા ખેલાતા હોય, જે માહિનામાં અસત્ય પર સત્યની વિજયના ડંકા તરીકે તહેવારોની લહાણી, ઉત્સવોના ઝૂમખા આસો માસ લઈ આવ્યો હોય, જે મહિનામાં નવવર્ષની વધામણીની શુભ શરૂઆત સ્વરૂપે નવા કપડાં, નાની-મોટી ચીજવસ્તુથી લઈ ઘરેણાંની ધૂમધડાકા સાથે ખરીદી થતી હોય. ઘર, મંદિર, બજારો, રસ્તા-શેરી કલરફૂલ રોશનીથી ઝળહળી ચૂકી હોય, દિવાળીનું એકસ્ટ્રા બોનશ આવ્યું હોય અને શાળા-કૉલેજમાં સેમેસ્ટર પરીક્ષા લેવાઈ વેકેશન પડી સૌ કોઈ નવવર્ષની મુબારકબાદી, રંગોળી, મીઠાઈ-ફરસાણ અને ફટાકડા વચ્ચે આખા ઓક્ટોબર માસને મનમૂકી માણતા હોય, આઉટ સાઈડ ફરવા જવાનું પ્લાનિંગ થતું હોય, મંગલમય મૂર્હતો હોય એ સમયે ક્યાંક છૂટી જતી

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

બાળપણમાં ‘શિક્ષણ’ શબ્દની સમજ ન હતી એ સમયથી હું શિક્ષણ લેતો સમજતો આવ્યો છું અને આજ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બાદ યુવાવસ્થાએ શિક્ષણનાં ચોથાકાળ એટલે કે કૉલેજકાળનાં સમાપને શિક્ષણની કે.જીથી કૉલેજ સુધીની સફર પર નજર નાંખુ છું તો મારી સમક્ષ બે દ્વશ્ય રજુ થાય છે. પ્રથમ દ્વશ્યમાં એક ચડ્ડી-શર્ટ ગળામાં ટાઈવાળો યુનિફોર્મ પહેરેલ, ખભ્ભા પર ખુદથી અડધા વજનવાળો થેલો ઉચકેલ, વધુ લેશનનાં ડર, અજાણ્યાં ચહેરાઓનો ભય, ટીચરની સોટી કે કસોટીના ડરને કારણે શાળા જવા ન માંગતો કજીયા કરતો એક બાળક છે. બીજા દ્વશ્યમાં એક કેપ્રી-ટીશર્ટ, ઈમ્પોટેટ ઘડિયાલ, શૂઝ પહેરેલ હળવીફુલ લેપટોપ બેગ લઈ બેફિકરાઈથી ફરતો એ જ યુવક છે જે

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

એ આજે પણ એકબીજાંને એટલો જ પ્રેમ કરે છે. જેટલાં એકમેકને ગઈકાલ સુધી ચાહતાં હતાં અને એટલાં જ આવતીકાલ સુધી એકબીજાંને ચાહતાં રહેવાના છે.. પહેલાં દોસ્તી થઈ પછી તે પ્રેમમાં પરિવર્તીત થઈ પ્યાર થયો અને હવે માત્ર છુપી દોસ્તી રહી છે. એક એવી દોસ્તી અને સંબંધો જે ફેસબૂકનાં લોગઈન સાથ શરૂ થઈ લોગઆઉટ સાથ પૂર્ણવિરામ લઈ લે છે. આજે પણ.. એટલાં જ નખરાં-નફરત-નજાકત એટલું જ સમર્પણ-સમજણ-શિથિલતા એટલી જ વાતો-વિખવાદ-વ્હાલ એટલો જ પ્યાર-પસ્તાવો-પરેજીઓ સાત સમંદર દૂર હોવા છતાં શ્ર્વાસથી પણ નજીકનાં ધબકાર ભર્યા અનુભવોનાં મુકામે બંને દરરોજ મળે છે – ફેઈસ ટુ ફેઈસ પર નહીં પરંતુ ફેસબૂક પર.. બધાંની વચ્ચે રહીને

Read More
Categories : આપણી વાત
Posted by Bhavya Raval

આવું છે ગુજરાત.. ગુજરાતમાં દરેક સવાર એક તહેવાર છે, ઉત્સવો મનાવવા માત્ર નિમિત્તની જરૂર છે. નર્મદાનાં નીર અને ભોજનમાં ખીર ઘેર ઘેર છે, પ્રેમ કેરો સાદ અને પ્રભુજીનો પ્રસાદ છે. આવું છે મારું જન્મક્ષેત્ર ગુજરાત… ગુજરાતમાં ભાવનાની ભરતી અને અકરામણની ઓટ છે, બુધ્ધીમાન કરતા બદમાશની ખોટ છે. ફક્ત સામાન્ય માનવીનાં મન જ નહીં, પરંતુ બસ સ્ટેન્ડથી લઈ બગીચા સુધીનાં સ્થાન ચોખ્ખા છે. બધા એક ડાળનાં પંખી છે. આવું છે મારું કર્મક્ષેત્ર ગુજરાત. . . ગુજરાતમાં હરદીન દશહરા અને હર રાત દિવાળી છે, અહી સ્વતંત્રતા પણ છે અને સલામતી પણ છે. ગુટખા અને ગાંઠિયા ખાતા લોકો ધંધો મમૂકી રસ્તો બતાવવા આવે

Read More
Categories : શબ્દાવલી
Posted by Bhavya Raval

સંશોધન વાંચો અહીં ક્લિક કરીને  

Read More
Categories : શોધ-સંશોધન
Posted by Bhavya Raval

પાપડ વેંચતા-વેંચતાથી લઈ પ્રકાશક બન્યાની દિલધડક દાસ્તાનનો યાત્રી : નરેશ શાહ : ચાવાળામાંથી ચોપડા વેંચનારની વાર્તા..          આજે એક એવાં વ્યક્તિત્વની ઓળખ અને પરખ કરાવવાની છે, જેમનું નામ છે – નરેશ શાહ. જી.. હા. નરેશ શાહ છેલ્લાં અઢી દસકથી પત્રકારત્વ અને સાહિત્યની દુનિયામાં વિવાદો વચ્ચે વહાલ અને મલાલથી લેવામાં આવતું નામ છે. તેઓ જેટલા કલમથી પ્રખ્યાત છે એથી વધુ પોતાનાં કરનામાઓથી કુખ્યાત છે. તેમનાં નામે સચિન તેંડુલકરની જેમ ઘણા અનબિટેન રેકોર્ડ છે, અમિતાભ બચ્ચનની ઊંચાઈ જેવડું નિષ્ફળતાઓનું લિસ્ટ છે. રાજેશ ખન્ના જેવુ સ્ટારડમ અને રાજ કપૂર જેવી કેરિયર છે. તેઓ આમિર ખાનની જેમ ઘણાનાં પસંદીતા છે તો સલમાન ખાનની

Read More
Categories : બાતચીત
Posted by Bhavya Raval

સંલૈગિક સંબંધો મામલે ધર્મ, સમાજ અને કાનૂન સામે લડત ચલાવનાર રાજપીપળાનાં રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલની એક્સક્લુસિવ મુલાકાતમાં રજૂ થતાં બેબાક વિચારો.          ‘સજાતીય સંબંધ ઉહાપોહ મચાવવા જેવી બાબત નથી. પુરુષનું પુરુષને કે સ્ત્રીનું સ્ત્રી ને ગમવું એ સાવ સ્વાભાવિક છે. ફક્ત એને શારીરિક સુખ સાથ જોડીને ગુચવાડો ઊભો કરીએ છીએ.’ વીસમી સદીમાં કરેલા ઓશોનાં આ વિધાન સાથે કદાચ આવનારી સદીઓ સુધી સહમત થતાં રહેવું પડે. વર્તમાન સમયમાં ભારતીય સમાજમાં સમલૈગિકતાના બનાવો અને અપરાધો બિન્દાસપણે સામે આવી રહ્યાં છે તે સમયે એક નિખાલસ અને નીડર વ્યક્તિએ સમલૈગિકતા જેવા લાગણીશીલ સંબંધોને લઈ પોતાના અડગ મન અને આધુનિક વિચારોથી આ વિષયમાં રહેલી સમસ્યા

Read More
Categories : બાતચીત
Posted by Bhavya Raval

બક્ષીબાબુને હમણાં-હમણાંથી ના વાચવાનું પરિણામ કે તેઓ ગઈકાલ રાત મારાં સ્વપ્નમાં આવ્યાં અને પછી શું-શું થયું તે વાંચો અમારી જુબાની..        બક્ષી: ઉઠ ઉલ્લુનાં પટ્ઠા, મારી પુસ્તકો પર બળાત્કાર કરનાર આટલી ચેનની નીંદ કેમ સૂઈ શકે?        હું: ઔહ, બક્ષીબાબુ! આપ? મતલબ કે બક્ષીનું ભૂત?        બક્ષી: બક્ષીનું ભૂત તો સાહિત્યમાં ફરે છે. હું તો આત્મા છું અક્કલના ઓથમીર.. બક્ષીનાં શરીરમાં એકવાર આવી ગઈ અને જીવનમાં બધું જેમ એકેક વાર જ આવે છે તેમ ચેહરા પર શીતળાનાં ડાઘવાળુ ઠીંગણું શરીર છોડી હું એકવારમાં ચાલ્યો ગયો. અસ્તિત્વવાદી, માકિર્સસ્ટ, માંસ-મદીરા ખાનારો-પીનારો, ગાળો બોલતો, ગુજરાતીની નપુંસકતા માટે નફરત કરતો, હિન્દી-ગુજરાતી-ઉર્દૂનું મિશ્રણ બોલનારો-લખનારો, વારંવાર

Read More
Categories : બાતચીત
Posted by Bhavya Raval

વસંતની કુમળી ઠંડી ઉડાવી દેતા વેલેન્ટાઈન્સ ડે બાદ શ્રાવણની વરસાદી ટાઢ ભગાવી જિદગીનાં શ્રેષ્ઠ સંબંધને હર્યોભર્યો ખૂશ્બુદાર બનાવી નાખતો એક દિન એટલે ફ્રેન્ડશીપ ડે. એક એવો મેઘધનુષી વિદેશી દિવસ જેની ડેઈટ નક્કી હોતી નથી. એક એવો મનગમતો દિવસ જે દર વર્ષે ઓગષ્ટ મહિનાનાં પ્રથમ રવિવાર આવે છે. એક એવો ડિયરફુલ દિવસ જે રોજેરોજ હરપળ ઉજવાતો જ રહેતો હોય છે. એક એવો પવિત્ર દિવસ જ્યારે ભાઈનાં કાંડા પર બહેન રાખડી બાંધી રક્ષાની આશા રાખે છે તે પ્રકારે મિત્રો એકબીજાનાં હાથનાં કાંડા પર દોસ્તીની રંગીન, અતૂટ પ્રતિક એવી ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી એકમેકને જીવનનાં તમામ સારાં-નરસા ક્ષેત્રે સહભાગી બની સાથ આપવાની અપેક્ષા જોડે

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

આજથી એક દસક પહેલાં ૫મી ઑક્ટોબર 200૭નો એક સામાન્ય દિવસ હતો. હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય રોમાંચક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં ૨૯૦ રન કર્યા હતાં. ભારતીય ટીમ પોતાના લક્ષ્યાંકને પાર પાડવા ભરપૂર મથામણ કરી રહી હતી. જીતનો સમગ્ર આધાર હતો એવા માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરને ૪૩ રનમાં ક્લીન બોલ્ડ કરીને બ્રેડ હોગે સચિનની વિકેટ લઈ ભારતથી જીત છીનવી લીધી. ભારતીય ટીમ 47.4 ઓવરમાં માત્ર 243 રન કરી ઓલ આઉટ થઈ ગઈ અને ભારત મેચ હારી ગયું.        વાત અહી ખતમ નથી હતી, પરંતુ અહીથી શરૂ થાય છે.        બ્રેડ

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

બૂક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. પુસ્તકોને માણસનાં શ્રેષ્ઠ મિત્રો સદીઓથી એટલા માટે કહેવામાં આવ્યાં છે કારણ કે, એ માનવમન મસ્તિષ્કમાં મનોમંથન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પુસ્તકોએ વ્યક્તિ, જૂથ, માનવ સમુદાયનું દર્પણ બની વર્ષોથી સુધારાવાદી સમાજભાગીદારીમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. તેથી જ એ ફક્ત પ્રત્યાયનનું માધ્યમ નથી પરંતુ માનવ ચેતનાને જાગ્રત કરવાનું મશીન પણ છે અને નવ માર્ગ દેખાડનાર મસીહા પણ છે        પુસ્તકો સદીઓ સુધી જીવે છે, જીવાડતા રહે છે. આજથી સો-બસો વર્ષો પહેલાના પીળાં પડી ગયેલા પુસ્તકોનાં પાંના વચ્ચેથી સમકાલિન ઇતિહાસ અને સમાજ વ્યવસ્થાનો ખ્યાલ મળી આવે છે. જે ભણતરનાં ભાગ રૂપે વર્તમાન સમાજ ઘડતરમાં પોતાનો ભાગ ભજવે છે.       

Read More
Categories : લેખાંજોખાં
Posted by Bhavya Raval

પોતાની ખુદ ઉપર આવું પુસ્તક બનાવવું એ પણ તેના અલગ મિજાજનો એક ગુણ બતાવે છે. હું નથી માનતો કે, આની પહેલા કોઈએ પણ ગુજરાતીમાં ફક્ત પચીસ વર્ષની ઉંમરે આ પ્રકારનું પુસ્તક તૈયાર કરાવડાવ્યું હોય. – અભિમન્યુ મોદી        ફેસબૂકથી મળેલ ભવ્ય રાવલ સાથે મિત્રતા ઉપરાંતનો પણ સબંધ વખત જતાં બંધાયો. ખૂદ માસ્ટર ઓફ ફાર્મસી કર્યુ હોવા છતાં ‘સંદેશ’માં કૉલેજ કાળથી જ કોલમ લખતો માટે અખબારોની દુનિયા તરફ આકર્ષણ રહેતું પણ પત્રકારત્વ ફિલ્ડ સાથે સંકળાયેલા બહુ વ્યક્તિઓ એ સમયે મિત્રો ન હોવાના કારણે એ તરફ કુતૂહલ પણ રહેતું. તો આ સમયે ભવ્ય ફેસબૂકની વર્ચ્યુઅલ દુનિયામાંથી રૂબરૂ મિત્ર બન્યો ત્યારથી પત્રકારત્વ ફિલ્ડ

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval
Page 5 of 812345678