Home

જે શીખાઉ હોય છે એ જ ઉત્તમ મનુષ્ય હોય છે એ ન્યાયે ભવ્ય મને એક કાયમ ઉત્તમ વિદ્યાર્થી લાગ્યો છે. – નિવારોજીન રાજકુમાર        એક એવું નામ જે મને કાયમ નવાઈ પમાડતું. એક વિદ્યાર્થી આટલો દૃઢ કેવી રીતે હોઈ શકે? આટલો સ્પષ્ટ અને હિંમતવાળો છોકરો મને કાયમ નવાઈ પમાડતો. એ એનું લેખન હોય કે એની પરીક્ષા વિભાગ સાથેની લડત. ફેસબૂક પર કેટલાય જુવાનિયાઓ મસ્તી મજાક કરી, બેફામ લખી લોકપ્રિય બનવા મથતાં હોય ત્યારે એ જ વયનો આ છોકરો ગજુ કાઢતો દેખાઈ રહ્યો હતો. કોઈ વાદવિવાદ કે ચર્ચાથી દૂર રહેતો ભવ્ય મને અર્જુન જેવો લાગે જેને પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્યને મારી ઓળખાણ ફેસબૂકના વર્ચ્યુઅલ વર્લ્ડ પૂરતી સીમિત હતી. અમારે ઘણીવાર સાહિત્યની બાબતમાં ચર્ચા થતી ને વાતચીત પણ માત્ર લાઈક્સને કમેન્ટ પૂરતી કે ક્યારેક ફેસબૂકમાં જ હાઈ હેલ્લો થઈ જતું. હું ભવ્યને પાછલા ૩ વર્ષથી જાણું છું. ને એ ૩ વર્ષમાં ખાસ પરિચયનો અવસર મળ્યો નહોતો. પણ હા એટલું ચોક્કસથી ખબર છે કે તેઓ પત્રકારત્વ ને સાહિત્ય પ્રત્યે રુચિ ધરાવે છે. એ કદાચ એક સિક્કાની બે બાજુ સમાન છે.        ભવ્યને ઘણા સમય પછી અમદવાદ ફ્લાવર શોમાં મળવાનું થયું. ત્યારબાદ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ અને અમદવાદ નેશનલ બૂકફેર.. એમ ઘણીવાર ઘણી જગ્યાએ પ્રસંગોપાત મળવાનું થયું ને એની વચ્ચે જ ભવ્ય થકી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

જો કે, મને લખવાની એવી કોઈ ટેવ નથી. પણ એક ‘ભવ્ય’ વ્યક્તિ વિશે લખવાનું છે. આથી અમારા અંગે જણાવીશ કે,        મારે ભવ્ય સાથે પરિચય સોશિયલ મીડિયા મારફત થયો અને ભવ્ય તો કલમનો કારીગર છે એવું જાણવા મળ્યું. એક દિવસ મારે કંઈક બોલવું હતું પણ શબ્દો નો’તા. અને હું એફ.બી. પર ભવ્યની પોસ્ટ વાંચતો હતો. ને એકાએક એક સારું, શુધ્ધ વાંચન વાંચવા મળ્યું. બસ ત્યારથી હું આ ભવ્યનાં એક મિત્રની મહાન યાત્રામાં જોડાયો.        ભવ્યની પ્રથમ નવલકથાનું બૂક લોન્ચીંગ પ્રસંગે ‘મળવા જેવાં માણસને અમે મળવાની મઝા લીધી.’ બહુ જ ચોટદાર વિષય પર રસપ્રદ વાંચનનો લાહવો – લટકો આપે છે કે

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

અમીટ આકાશમાં મદમસ્ત વિહરતા પક્ષીઓ જેવો ભવ્ય… અફાટ રણમાં મૃગતૃષ્ણા મીટાવતો મીઠી વિરડી સમાન ભવ્ય… ન આદિ ન અંત, શબ્દોની માયાજાળમાં અનેકોને મહાત કરતો ભવ્ય… ઘડીકમાં નાનું બાળક, તો ઘડીકમાં મોટા વેદશાસ્ત્રી સમાન માર્ગદર્શક ભવ્ય… શબ્દોની સારેગમના આરોહ અવરોહને તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરતો ભવ્ય… સંઘર્ષર્થી થાક્યા વગર સતત ઝઝૂમી સંજાગોને ધોબી પછાડ આપતો ભવ્ય… ભવ્ય વિશે જેટલું કહું એટલું ઓછું પડે તેમ છે… તે બ્રહ્મસમાજનું ગૌરવ છે… ભવ્ય એક એવું વિલક્ષણ મોતી છે, જે મોતીઓના ઢગલાંમાં પણ અલગ તરી આવી પોતાની પ્રતિભાને ઉજાગર કરી જાય છે…        – રેખા એન. જાની

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

લગભગ છેલ્લા પ વર્ષથી હું ભવ્યને ઓળખું છું. તેમની પ્રથમ લઘુનવલ ‘ઓહ જિંદગી’ વાંચી ત્યારથી તેની સાથે મિત્રતા બની છે. પછીથી અમે ઘણી વાર મળતા રહીએ છીએ. ટૂંક સમયમાં પ્રોફેશનલ વર્ક પણ શરૂ કર્યું. તે તેનું કામ મને સોંપે અને હું કરૂં પણ ખરો. એક મિત્રતામાં હોવા જાઈએ તેવા ગાઢ સબંધો આ સમયે માર ભવ્ય સાથે છે જેનો આનંદ છે. ભવ્ય વિશે વિશેષ કશું કહેવાનું ન હોય, તેની જોડે તો જીવવાનું હોય.

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

મિત્ર એટલે શું?        બે ઘડી મન બહેલાવે એને મિત્ર ન કહેવાય, એને તો મનોરંજન કહેવાય.        મિત્ર એવો હોવો જોઈએ કે જે આપણી સાથે હોય અને આપણે ખોટું કરતાં હોઈએ તો આપણને વારે, આપણને સધિયારો આપે, દિલાસો આપે અને સારું કરીએ કે લખીએ તો આપણને વખાણે. જરૂર પડે તો આપણને બે લાફા મારે એવો મિત્ર હોવો જોઈએ.        ફેસબૂકમાં ગાળેલા ૯ વર્ષો દરમિયાન ઘણાં સારાં મિત્રો મળ્યાં છે, અરે! આ ફેસબૂકને લીધે જ હું સાહિત્યમાં પાછો ફર્યો છું એટલે તો હું એનો ઋણી છું જ. મારા અનેક ફેસબૂકના મિત્રોમાંથી હું રૂબરૂ માંડ ૨૫ જણને જ મળ્યો છું. એમાનાં એક

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય રાવલ સાથે મારો પરિચય ૩–૪ વર્ષો પહેલા ફેસબૂક દ્વારા થયેલો. મારા જીવનમાં પ્રથમ વખત મેં ગુજરાતી સાહિત્ય સાથે જાડાયેલી વ્યક્તિ સાથે વાત કરી હોય તો એ ભવ્ય રાવલ છે. એક જ શહેરમાં રહેતાં હોવા છતાં જે વ્યક્તિને ક્યારેય મળ્યાં ના હોઈએ તેના વિશે પ્રતિભાવ આપવો થોડો અઘરો છે. પરંતુ ભવ્ય સાથે વાત કર્યા બાદ એટલું તો કહી શકાય કે તે વિશાળ અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે અને ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા હોવા છતાં તેનામાં અભિમાન વર્તાતુ નથી. તેની લખેલી કૃતિઓમાંથી નવલકથા ‘…અને’ ઓફ ધ રેકોર્ડ મારી મોસ્ટ ફેવરિટ નોવેલ છે. તેમજ ‘અગોચર’ નવલકથાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય.. ભવ્ય,, ભવ્ય.. ભવ્ય રાવલની ૨ ઈબુક ‘અન્યમનસ્કતા’ ને ‘..અને’ – ઓફ ધી રેકર્ડ હપ્તાવાર રીતે માતૃભારતી પર પ્રકાશિત થઈ છે જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે. વાચકોને વાર્તા અને પત્રો સાથે જકડી રાખવા ભવ્ય સક્ષમ છે એટલે જ યુવા વાચકો ભવ્યને ખૂબ પસંદ કરે છે. ભવિષ્ય માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છા.        –      મહેન્દ્ર શર્મા

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય જ્યારે પણ પ્રેમ વિશે લખે છે ત્યારે ખરેખર દિલને અડી જાતું હોય છે. – હિતેન ભટ્ટ        ભવ્ય રાવલ,  પહેલા તો માતૃભારતી અને પછી અમદાવાદમાં ભવ્યની મુલાકાત બાદ ઓળખાણ થઈ. જ્યારે જ્યારે ભવ્ય અમદાવાદ આવે ત્યારે મને ભવ્ય આનંદ અપાવીને જાય. તેમનું નોલેજ, તેમનું પત્રકારત્વ એ જ તેમનો પાવર છે. તેમની દાઢી અને મૂછ તેમની ઓળખાણ છે. ભવ્ય જ્યારે પણ પ્રેમ વિશે લખે છે ત્યારે ખરેખર દિલને અડી જાતું હોય છે. હું ભવ્ય જેટલું સારું લખી તો નથી શકતો પણ જે મારા મનમાં એમના વિશેનાં વિચારો છે એ ચોક્કસ કહીશ.        ભવ્ય દેખાવમાં તો એક સીધો– સાદો પત્રકાર જ

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

મેં ભવ્યની એક પણ નોવેલ વાંચી નથી છતાં એ સારો મિત્ર છે. એને કેટલીવાર કહ્યું કે આટલું લાંબુ લાંબુ લખાણ ન લખતો હોય તો… – ધીનલ ચાવડા        હું ભવ્ય રાવલને એફ.બી પર મળેલી ત્યારે મેં પત્રકારત્વમાં બેચલર પૂરુ કર્યું હતું ને માસ્ટર કરવા માટે વિચારણા ચાલી રહી હતી. ભવ્યની સલાહથી મેં પત્રકારત્વ ભવનમાં માસ્ટર્સ શરૂ કર્યુ. જ્યાં ભવ્ય સિવાય બધાં જ અજાણ્યાં હતાં. મારા માટે તો ભવ્ય ત્યારથી એક સારો મિત્ર બની ગયો. હા, એ એક જૂનિયર હતો પણ અમે સારા મિત્રો હતાં અને આજે પણ છીએ.        ભવ્યને વાળ પ્રત્યે ખૂબ પ્રેમ. પેલા લાંબા વાળ રાખતો હવે લાંબી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

‘ઓન ધ રેકર્ડ’ અને ‘ઓફ ધ રેકર્ડ’ વિશાલશીલ વ્યક્તિત્વ ભવ્ય રાવલ – મહેન્દ્ર ગોસ્વામી        ભગવદ્દગોમંડલમાં ‘ભવ્ય’ના અનેકનેક અર્થ આપ્યા છે. જેમાંના થોડાક – ‘ભભકાદાર, મોટું, તેજસ્વી ને બહુ સારી રીતે શેહ પાડે તેવા દેખાવનું, શોભાવાળું, વિશાળ, રોનકદાર અને જોતાં મનોહર લાગે એવું ગંભીર, ગૌરવયુક્ત, ફુટડું, રૂપાળુ, મંગળ, શુભ, સુખદાયક, યોગ્ય, શ્રેષ્ઠ, સાચું, પ્રસન્ન, આબાદ, સુખી, સત્ય, સાચાપણું, શુભપણું, કલ્યાણ, કુશળ–ક્ષેમ, વર્તમાન, કર્મરંગ, રસભેદ, હોવા લાયક થવા યોગ્ય ભવિષ્યમાં થવા જેવું..’        ઉપરોક્ત દરેક અર્થ સાથે જાણે કે ભવ્યને નિકટનો નાતો હોય એવું એમના ફોટોગ્રાફ્સ જોતાં, એમના લખાણ વાચતા કે ભવ્યને રૂબરૂ મળતા જાણ્યે–અજાણ્યે અનુભવાય!        ભવ્ય સાથે મારી ‘ફેસ

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

આ વ્યક્તિ ખરેખર ચહેરા કરતાં આંતરિક વધુ ઊંડો અને ગહેરો છે. – સુલતાન સિંગ        કેટલાય વાક્યો અને કહેવતોનાં નિચોડ રૂપે જીવતો વ્યક્તિ, કેટલીય બાધાઓ છતાં અટક્યા વગર ચાલ્યા કરતો વ્યક્તિ, અને દરેક રાહ પર પડકાર ફેંકી પાર કરતો વ્યક્તિ, અને છેલ્લે આ બધી ખૂબીનો સરવાળો એટલે જેનાં વિશે હું લખું છું એ વ્યક્તિ, ઝાઝા શબ્દો નથી પણ ઈન શોર્ટ હું થોડાક શબ્દોમાં કહું તો…..        ભવ્ય રાવલ એટલે નામ, કામ અને લેખન જેવાં ક્ષેત્રોમાં ભવ્ય શબ્દની વ્યાખ્યાને શોભાવનારું કાર્ય કરનાર. સાહિત્યને ભવ્યતાનું ભાથું પીરસનાર અને કાવ્ય, લેખન સાથે ઘણા પ્રકારે સાહિત્ય સાથે આંતરિકતા કેળવનાર વ્યક્તિત્વ મૂળ નામ દેખાવ પ્રમાણે

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય પાસે એ આશા છે – આર્ટીકલ તો અમે લખીશું ભવ્ય તું સાહિત્ય રચ.. – ભુપેન્દ્રસિંહ રાઓલ        ભવ્ય રાવલ સોશિયલ મીડિયા પર બહુ જૂનો મિત્ર. કદી મળેલા નહીં. મિત્ર બન્યો ત્યારે તો બહુ નાનો હશે. પણ એની નાની મોટી પોસ્ટ વાંચીએ એટલે સમથીંગ કૈક સ્પાર્ક જણાય. ફેસબૂક જેવાં માધ્યમ પર અઢળક લખનારા છે. એમાં મારે તો ૫૦૦૦ મિત્રોનો જમેલો હતો. પણ એમના લખાણમાં દમ હોય. તેજ, લિસોટો, તિખારો કે તણખો હોય એવા બહુ જ ઓછા મળે. ભવ્ય એમાંનો એક હતો. એના લેખની પાછળ સોચ, સમજ, પૂરતું વાચન અને શબ્દ વૈભવ દેખાઈ આવતો. હવે તો મારા જેવાં એના બીજા અનેક

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્યાતિભવ્ય ભવ્ય – પારુલ દેસાઈ        યુવાનીને જીવનની વસંત કહી છે. મહત્વાકાંક્ષી અને તમન્નાઓના તરવરાટમાં રાચતા વ્યક્તિને યુવાન કહી શકાય. જો આ બધાં સાથે તે ઉંમરથી પણ યુવાન હોય તો તેનું વ્યક્તિત્વ ભવ્ય હોવાનું જ.        શ્રી ભવ્ય તેના ૨૫માં ડગલામાં પ્રવેશી રહ્યાં છે ત્યારે તેમનાં વિશે કંઈક કહેવાનુ મન છે. ભવ્ય એ યુવાનની પ્રતિકૃતિ છે તો સાથે જ પ્રેરણા પણ છે. અલગ કરી બતાવવાની હૈયે હામની સાથે તેની બુદ્ધિમતામાં નિજદૃષ્ટિ અને દીર્ઘદૃષ્ટિના દર્શન થાય છે. એ માત્ર સપનાં જ નથી જોતા પરંતુ મહત્વકાંક્ષા સેવી ખુલ્લી આંખે સ્વપ્નનું દર્શંન કરી સાકાર કરવા કટિબદ્ધ છે. આયોજનપૂર્વક એ પોતાનું દરકે કાર્ય કરી

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

ભવ્ય રાવલ, આ માણસનું સેન્સ ઓફ હ્યુમર મને ખૂબજ ગમે છે અને એટલે જ તેની સ્ત્રીમિત્રો પણ વધારે છે. – મયૂર ચૌહાણ        ભવ્ય, રોજ અહીં એટલું બધું કામ રહે છે કે તારા વિશે લખવાનો સમય નહતો મળતો, પરંતુ આજે જ્યારે આ લખુ છું ત્યારે ઓફિસે સવારનો વહેલો આવી ગયો છું તેની પાછળનું કારણ ડેસ્ક પર કોઈ હોય નહીં અને લખવાની પણ મઝા આવે, શાંતિથી તારી અને મારી મૈત્રીને વગોળી શકું. થેંક્યું, તારા કારણે મારા જીવનમાં બે વસ્તુ બનશે. એક તારૂ પુસ્તક આવે તો તેમાં હું હોઈશ અને બીજું તારા કારણે જૂની યાદો તાજી કરવાનો મોકો મળ્યો છે. ખબર નહીં

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

શ્રોતા અનેક છે, મિત્ર અમૂક છે. હૃદયસ્થ જૂજ છે અને તું એક છે. – કંદર્પ પટેલ        સાહિત્યના મેળાવડાઓ ઘણું બધુ આપી જતા હોય છે. એ જ સમયે કોઈક જીવનભરનું મિત્ર પણ મળી જતું હોય છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ– ૨૦૧૫ને આડે ગણતરીના દિવસો બચ્યા હતાં. તે સમયે અમદાવાદની બહારના મિત્રો પણ કોઈ એક દિવસ દરમિયાન અહીં આવવાનું વિચારી રહ્યાં હતાં. મ્યુચ્યુઅલ મિત્રો દ્વારા જાણવા મળ્યું કે ‘ભવ્ય રાવલ’ નામનો એક ફેસબૂક ફ્રેન્ડ પણ અમદાવાદ આવી રહ્યો છે. ફેસબૂક પર હું ભવ્યની અમૂક પોસ્ટ વાંચતો હતો. ‘અન્યમનસ્કતા’ નામનું એક તેનું પુસ્તક બહુ ચર્ચિત હતું. થોડા દિવસો પહેલા જ તેનો જાણીતા રાજા

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

એક લેખક કરતા ભવ્યભાઈ સાથેનો મારો અનુભવ એક વ્યક્તિ, એક માણસ તરીકે વધારે છે અને કદાચ એટલે જ ફેસબૂક પર મને ગમતા વ્યક્તિઓમાં તેમનું નામ કદાચ પ્રથમ દસ વ્યક્તિઓમાં સામેલ છે. – સિદ્ધાર્થ છાયા        ભવ્યભાઈ સાથે પ્રથમ મુલાકાત ફેસબૂકી એટલે કે વર્ચ્યુઅલ રહી હતી. મારો લેખનનો શોખ જેમ જેમ આગળ વધતો ગયો એમ એમ મારી જેમ જ લેખનના દરિયામાં તરવા માટે હાથપગ ઉલાળતા મારા જેવાં જ તે સમયે નવાસવા લેખકોમાં ભવ્યભાઈ પણ સામેલ હતાં. આમ ‘સહધંધારી’ હોવાને લીધે એકબીજા સાથે વર્ચ્યુઅલી જોડાય. બાદમાં તો જેમ થાય છે એમ એકબીજાના સ્ટેટ્‌સ પર લાઈફ અને કમેન્ટની આપ–લેની મજા શરૂ થઈ.       

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

કીર્તિ, પ્રસિદ્ધિ મેળવવા માટેની કોઈ ઉંમર નથી, એ ભવ્યએ સાબિત કરી બતાવ્યું. – એકતા ધકાણ        વ્યક્તિનું નામ એ બહુ જ મહત્વ ધરાવે છે, જેવું કામ તેવું નામ થાય અને નામ ને જ નામના મળે, હા! આ જગતમાં દરેક પાસે પોતાનું એક નામ છે એ લગભગ ઓળખ પૂરતું જ રહી જતું હોય ને માણસ નનામિ બની એમ જ જેવો આવ્યો તેવો જ આ જગત પરથી વિદાય લઈ લે છે પરંતુ ઈતિહાસ રચવા કે પછી વણાયેલા વર્તમાનમાં બદલાવ લાવી શકે એવા પણ પાત્રો ઈશ્વરે કૃપા કરી રચવા પડતા હોય છે તેવી જ રીતે સાહિત્યિક ઈતિહાસમાં અમરત્વ ઘોળી સાથે લઈ આવેલ એક

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

મેં ભવ્ય પર કરેલો વિશ્વાસ આજ સુધી તૂટ્યો નથી. – ભરત રાણપરા        અમારી પહેલી મુલાકાત પત્રકારત્વ ભવનમાં થઈ હતી. આ મુલાકાત પછી અમે બંને એક સાથે ૩ વર્ષ સ્ટડી કર્યું. એ માણસ બધાંની લાઈફમાં મહત્વનો છે. આમ તો મેં ઘણા લોકો સાથે વાર્તાલાપ કર્યો છે પણ ભવ્યની સાથે વાત કરવાની મઝા ઘણી આવે. બસ એક જ વાતનું દુઃખ છે કે, જ્યારે અમે ભેગા હોઈએ ત્યારે મારો ખર્ચો વધી જાય છે. અમે ૧ વર્ષમાં ખૂબ જ મસ્તી કરી અને તે લેખે પણ લાગી. બસ મારે સ્ટડી કરવાની ઈચ્છા હતી એટલે હું સ્ટડી કરતો હતો, ટકા લેવાની રેસમાં હું કદી નોતો

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval

સામાન્ય રીતે એવું લાગે કે લેક્ચર્સમાં ભવ્યનું કઈ ધ્યાન જ ક્યાં હોય છે? – દર્શના દોમડિયા        અરે વાહ! જોત જોતામાં તો સમય પ્રસાર થઈ ગયો અને ભવ્યની ૨૫ વર્ષની સફર સુખમય પસાર થઈ તેની આ સફરનાં બે વર્ષની સાક્ષી હું પણ બની. જોકે માત્ર બે વર્ષ જ નહીં પરંતુ ૨૦૧૩ના વર્ષ પછીથી તેના જીવનની નાની મોટી ઘટનાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હું સાક્ષી રહી છું. તેમાં બહુ બધાં સંસ્મરણો સમાયેલા છે. તેમાનાં કેટલાંક અહીં તાદ્રશ્ય કરું તો આંખ સામે આવે છે. ૧૨–૧૨–૨૦૧૩નો  પત્રકારત્વ ભવનનો એ પ્રથમ લેક્ચર અને ત્યારબાદ બે વર્ષ સુધી લીધેલા એ બેચનાં લેક્ચર્સમાં ભવ્ય રાવલ લાંબા

Read More
Categories : આત્મજનનાં અભિપ્રાયો
Posted by Bhavya Raval
Page 6 of 812345678